________________
( ૨૦૮ ]
રીતે ચાલતું હોય, તેમ ચાલવા દઈ તેવા તુકકા ઉભા થાય તે ખુબીથી તે દબાઈ જાય ને તેથી પડતી અગવડેનું નિવારણ પણ ચૂપચાપ એવી ખુબીથી કરી દેવું જોઈએ કે ઉહાપોહ વિના જ બધું ઠીક ઠીક ચાલ્યા કરે. "
તુક્કા બે કારણે ઉભા થાય છે. પરંપરાગત કે પ્રચલિત બાબતો વિષેના અજ્ઞાન અને આધુનિક પ્રગતિના પ્રવાહમાં દેરવાઈને ફેરફાર કરી નાંખવાની તાલાવેલી. એ બંનેય અનિષ્ટો છે.
૪. પૂર્વાપરથી ચાલી આવતી ઘણી બાબતોને પ્રભુની આજ્ઞા માનીને ચાલુ રાખવી જોઈએ તથા તેના પરિવર્તનમાં મજબૂત વિરોધ ઉભો થાય તેમ હોય અને શ્રી સંઘનું વાતાવરણ ડહોળાઈ જાય તેમ હેય તે તેમ ન કરવું જોઈએ.
* -સહ-ssc-sesai –ડW--વારિ સિ મથા
: “આ જ દુ" બાળ” ત્તિ વયનો -વૈદુ મતિ | ૧૨ I શાસનના બંધારણના કેટલાક તને નિર્દેશ કરનારી આ પ્રાચીન ગાથા શ્રી ચિત્યવંદન ભાષ્યમાં ૫૧ મી ગાથા તરીકે લેવામાં આવી છે. તેને અર્થ તથા સંધાચાર વૃત્તિમાંની તેની વ્યાખ્યાને આધારે વિવેચન અહીં આપેલ છે –
અર્થ:-“ અશઠ પુરૂષોએ આચરેલ હેયઃ નિર્દોષ હોય અને ગીતાથએ તેને નિષેધ ન કર્યો હોય, તે એવી આચરણ એ પણ (પ્રભુની ) આજ્ઞા છે.” એમ માનીને મધ્યસ્થ પુરુષ તેનું બહુમાન કરે છે.” વિવેચન
અરેન્દ્ર = માયા વગરનાએ-એટલે કે તે ઠગનાર-છેતરનાર-કપટી ન હેય.
આ સૂક્ત મર્યાદાપૂર્વક-એટલે કે-ગુલાઘવ ચિંતાથી લાભાલાભ (પૂર્વાપરનું સમતોલપણું વગેરે) જોઈને. આથી આચરણ કરનારની પ્રામાણિકતા રહેવા વિષે ભાર મૂકાય છે. કેમકે અગીતાર્થની આચરણ પ્રામાણિક ન ગણાય
આate= એટલે કે સુત્રાનુસારપણું જોઈએ. પૂર્વાપરના વિચારથી કરેલ હોવાથી સૂત્ર સાથે પૂર્વાપર વિધ ન હેય.
ચી = ચરિત–આચરેલું. (ધર્મસાધક) દેશ-કાળ વગેરેની અપેક્ષાએ લાભકારક જાણીને ઘણું ભવ્ય જીવોને ઉપકારક જાણીને કરેલું હોય તે અંશઠાચીણું ગણાય તથા
અન્નડાઈ = જિનેશ્વર ભગવાનની સ્તુતિ વગેરે કક્ષાના કારણભૂત તરીકે લેવાથી નિર્દોષ હોય તથા
તા: આચરણ કરનાર કરતાં તે વખતના બીજાઓએ તે આચરણ થતાં કે કરતાં કહ્યું ન હોય, ચાલવા દીધું હોય. કેમકે સારું હોવાથી સમ્યકત્વ શુદ્ધિ વગેરેનું જિનસ્તુતિ વગેરે કારણરૂપ હોય. તે તેને રોકવાનું કારણ નથી હોતું. આ
ત્તિ-એ પ્રમાણે જે બહુ-બહુશ્રુત-સંવિગ્ન પૂર્વાચાર્યોને સમ્મત રહેલું હોય, તેને-“મયતે” એમ ગાથાના અંતના શબ્દો સાથે સંબંધ જોડ.) બહુ માને છે.
કોણ બહુ માને છે? મધ્યથા–કદાગ્રહરૂપી કલંકથી મેલી ન થયેલી મનોવૃત્તિવાળા હોવાથી રાગાદિકથી ઘેરાયેલાં ન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org