________________
[૧૬] ગ્રહના શોને ઉપગ આફ્રિકામાં આડકતરી રીતે તાલીમ આપીને તૈયાર કરાવેલ મહાન કેસનેતા મારફત કરાવ્યું. જેથી ભારતના ધાર્મિક મહાત્માઓ, ધર્મગુરુઓ અને મહાજન રાજાઓ વગેરેને દિગમૂઢ બનાવી દેવરાવ્યા હતા. જે તે સ્થિતિમાં સ્વરાજ્ય શરૂ થઈ ગયું.
૧ તે અરસામાં બ્રીટ પાર્લામેન્ટમાં લોડ સેફર્ડ સ્ક્રીસે વીશેક કલમને હિંદ સ્વાતંત્ર્ય ધારે પાસ કરાવી એક નવી બેડી ગૂઢ રીતે પહેરાવી દીધી.
૨ પછી કેમનેથ સંઘ નામની સંસ્થા ઉભી કરી તેમાં ભારતને સભ્ય બનાવરાવી લીધું અને ભારતને ઘરના એક કુટુંબી જેવું બનાવી દેવામાં આવ્યું. પરંતુ ખુબીથી પાછું સ્વેચ્છાથી કોમનવેલ્થના એકઠામાં લઈ લીધું. કોમનવેલ્થના આદર્શોના ભારતને હુકમ કરવામાં નહીં આવે, પરંતુ તે સંઘમાં કોમનવેલ્થના આદર્શોના કાર્યક્રમોને આગળ વધારનાર ઠરાવો બહુમતે થાય. તે ભારતને પણ બંધનકર્તા થાય જ. પ્રજા અમારી સમ્મતિથી રાજ્ય ચલાવે છે. પરંતુ યુ કે વેવ સંધ તથા બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ઠરાવો દ્વારા પ્રાગતિક ઠરાવો ભારત ઉપર ઉપરથી ઠોકાતા જાય તેના પરિણામેનો ખ્યાલ આવે જ નહીં.
૩ ૧૯૧૧-૧૨ ના ભારત ચક્રવતિપણાના રાજ્યારોહણને ૪૭ વર્ષને ઉત્સવ ઉજવવા ભારતરાજ્ય ઈગ્લાંડના રાણજીને રીતસરનું આમંત્રણ આપે તે જાતના પ્રચારકાર્યનું બીજ બ્રી. વડાપ્રધાન હેર મેકમીલન ભારતમાં આવ્યા અને રોપતા ગયા છે. જેની તારીખ પણ ભારતના વડાપ્રધાન શ્રી નહેરુજીએ જ નક્કી કરી હોવાનું છાપાઓમાં જાહેર થયું હતું, જે કે એ કાર્યક્રમ કેટલાક કારણસર બંધ રાખ્યો હતો. અને રાણીજીના પતિ માત્ર ભારતમાં આવી ગયા, પરંતુ એ કાર્યક્રમ તદ્દન બંધ રાખ્યો હોય એમ માની શકાતું નથી, કેમ કે લગભગ ૬૧ માં પાછી રાણજી પધારે તેવી પૂરી સંભાવિના એટલા માટે છે કે ભારતના રાષ્ટ્રપ્રમુખ તરફથી આમંત્રણ તે પહોંચી ચૂક્યું છે. અને પાકીસ્તાને તે પહેલા આમંત્રણ મોકલી દીધું જ છે.
ઈગ્લાડના રાજ્યકર્તાઓ ઈંગ્લાડના રાજા હતા. અને દરિયાપારના કામનવેલ્થના રાજા હતા. એટલે પિતાને તાબાના ભારત પ્રદેશના ' પણ રાણુ વિકટોરીયાના વખતથી બહારથી રાજા ગણાતા તા. ( શ્વેત પ્રજા ભારતનીયે માલિક તો ૧૪૯૨ થી ગણાઇ ચૂકેલી છે તે યાદ રાખવું').
અને દરેક દેશી રાજાઓની હાજરીમાં ૧૯૧૧-૧૨ લગભગમાં દિલ્હી આવી પંચમ જ ગાદીએ બેઠા, ત્યારથી ભારત ચક્રવર્તયે ગણવા લાગ્યા હતા. ઈમ્પરર ઓફ ઈન્ડિયા, જેથી દેશી રાજાઓ મિત્ર બની ગૂઢ રીતે ખંડીયા રાજા જેવા બની ગયા હતા. અને પ્રાગતિક સ્વરાજ્ય મળ્યા પછી જ્યારે પ્રણતિક સ્વરાજ્ય ભારત દેશની મુખ્ય વસ્તુ બની, સ્વદેશી વસ્તુ બની. તેથી ઋષિમુનિપ્રણીત સાંસ્કૃતિક આદર્શનું કાંઈક રાજ્યતંત્ર ચલાવનાર દેશી રાજાએ આંતરરાષ્ટ્રીય રાજ્ય દ્વારા પરિભાષામાં સહજ જાતે જ ૮૪ પરદેશી " કર્યા. તેથી તેઓને તેમાં આડે ને આવવા ખાતર ઉડી જવું પડયું. અથવા ઉઠાડવામાં આવ્યા કે જેઓ વેતસીવૃત્તિવાદ રીતે ૧૮૫૭ પછી પણ માંડ માંડ ટકી રહ્યા હતા. જો કે તંત્ર તે લગભગ બી આદર્શોનું બનતું જતું ને દિવાનના હાથમાં રહેતું, છતાં રાજા-મહારાજા તરીકે માનસન્માન પામતા હતા. છેવટે એને સાલીયાણાથી સંતોષ પામવો પડે. જેને યશ પ્રાગતિક ભારતમાં સરદારશ્રી વલ્લભભાઈ પટેલને ફાળે ગયો. રાજાઓ ઉડી ગયા પછી કેના ચક્રવર્તી એટલે ભારતના ચક્રવર્તી પણ ઈંગ્લાંડના શહેનશાહ મટી ગયા. જો કે કહેવાય છેઆજે પણ સમ્રાટુ અને સામ્રાણી,
હવે જ્યારે ૧૯૬૧ માં રાણીજી પધારશે અને ૫૦ વર્ષને ઉત્સવ કદાચ ઉજવાશે તો આપણી દૃષ્ટિમાં ભલે કદાચ તેઓ મોંઘેરા મહેમાન તરીકે ગણાવાશે. પરંતુ વાસ્તવિક રીતે ઈંગ્લાંડ અને આંતરJain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
કલા છે તે યાદ રાખે. • :
*
.