SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬૮ 1 ગોઠવણ અને તેને સહાયક જિનાઓ, સ્કીમો, કાયદો, નશા, પ્લાને ભાવિ આર્શી, માહિતીઓ વિગેરે ઐતિહાસિક બનાના દાખલા રાખેલા છે. અને તે સવ પાછળથી વેગ આપનાર તો અને વ્યાપક સંસ્થાઓ યુરોપ, અમેરિકા વગેરે બહારના પ્રદેશમાં રાખેલ છે. ૪. પરંતુ લેડ વેલના ગયા પછી મંત્રી ત્રિપુટીનું મિશન સ્વરાજ્યની સ્કીમની દરખાસ્ત લાવ્યું. જેના આધાર ઉપર નવું બંધારણ રચાયું. પ. બંધારણ ઘડાવવાની ગોઠવણ લેડ વેવેલે કરી. નવા બંધારણમાંથી ધર્મ-અર્થ-કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થના સાંસ્કૃતિક આદર્શી ખૂબીથી ઉડાવરાવી દેવામાં આવ્યા છે. અને ૧૯૩૫નો હિંદધારો તેમાં દાખલ કરાવી દેવામાં આવ્યો છે. જે પ્રાગતિક આદર્શો ઉપર રચવામાં આવ્યો છે. જે બંધારણના ઘડનારા બહારથી ભારતીયો જ હતા. પરંતુ પરંપરાગત વાલીપણું ધરાવતા ભારતની પ્રજાના હિતના જોખમદાર તને ઇરાદાપૂર્વક દૂર રાખવાની ગોઠવણ રાખવા કોંગ્રેસને લોકપ્રિય કરવામાં આવી હતી. આ રહસ્ય આપણું આંતરરાષ્ટ્રીય અને પ્રગતિની હજાળમાં ફસાયેલા વકીલે કે બેરીસ્ટર સમજી શકતા નહી. “ગુલામીની નવી જાતની જંજીરે તૈયાર આપણે જ હાથે થાય છે.” તે રહસ્ય તેઓ સમજી શક્તા નહીં. પરંતુ ઉલટાના તેમ કરવામાં રાચતા હતા, આનંદ અનુભવતા હતા. તેમાં તેઓને આશયદોષ નહે. પરંતુ વિદેશીઓની અદભૂત ખુબી તો હતી જ. તે પહેલાં મી. પેથીક લેન્સ, મા. એલેકઝાંડર, મી. એફડ ક્રીસ ૨૬ કલમની પાર્લામેન્ટ તરફથી સ્કીમ લઈને આવ્યા. તેને વિદેશીય આદર્શોની Bગ્રેસે વધાવી લીધી. તેની પહેલાં અધકચરી એક સ્કીમ પાસ ન કરાવવા માટે જ લેડ સ્ટેફર્ડ સ્ક્રીસ લાવેલા હતા. તેને કૅગ્રેસે ફગાવી દીધી. ને છેવટે પછીનીને પાસ કરી, ને સ્વીકારી. એટલે ૧૯૪૬ માં લડાઈ બંધ પડી. લેડ વેવેલ ગયા. વચલી સરકાર ચાલતી હતી. નવું બંધારણ ઘડાતું હતું. ત્યારે ભારત પુરૂં સ્વતંત્ર જેવું હતું. પરંતુ નવા બંધારણ ઉપર સ્વરાજ્યનું તેઓએ લેબલ લગાડયું અને આપણે ગળે ફેંગ્રેસ મારફત વળગાડી દીધું. જેથી ૧ આટલાંટિક ચાર્ટર. ૨ યુનેના સભ્યપદ દ્વારા તેનું બંધન. ૩ મંત્રી ત્રિપુટીની સ્કીમ. ૪ નવું બંધારણ. ૫ ૧૯૩૫ને હિંદધારે. એ પાંચ બંધને પાછા આવ્યાં. હવે માત્ર ચાર બાબતે બાકી રહે. ૧ શ્રી પાર્લામેન્ટને અધિકાર, ૨ ઈંગ્લાંડના રાજાને સાવ ભૌમ રાજા તરીકે અધિકાર, ૩ મેમનવેલ્થમાં પ્રવેશ. ૪ ૧૪૯૨ ને માલિકિ હ. એટલી વસ્તુ ભારતની સ્વરાજ્ય સરકાર પાસે કબુલ કરાવવાની બાકી રહી હતી. તથા સાથે સાથે ખેતી અને ધર્મમાં દરમ્યાનગિરી, તથા શિક્ષણ, ન્યાય, લેકસેવા વિગેરેને નામે ચાલુ કરાયેલા પ્રાગતિક કાર્યોમાં સવિશેષ વેગ આપવા ગોઠવણે નીચે પ્રમાણે કરવામાં આવી. અને રાજ્ય મળવાથી ખુશી થયેલા કાંગ્રેસ નેતાઓ, સંગ્રેસ સંસ્થા અને તેના સૌથી વડા નેતા અને વડા પ્રધાન પંડિત નહેરુજી ભારતના પ્રાસંતિક વિકાસથી ખૂબ આનંદમાં આવી ગયા. અને આનંદમાં આવી જાય એ સ્વાભાવિક છે. અનેક યાતનાઓ તથા આપભોગેને પરિણામે જે મોટું ફળ મળ્યું તેથી કોઈપણ રાચી ઉઠે એ સ્વાભાવિક છે. તે કામને માટે તેમનું માનસ શિક્ષણ વિગેરે પૂરા તૈયાર હતા. કેમ જાણ્યું કે તે કામો માટે જ યુરોપમાં તેઓ તૈયાર થયા હોય કે તેઓએ તેમને તૈયાર કર્યા હોય તેથી તે કામને માટે ખૂબ બંધ બેસતા થઈ ગયા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમની લોકપ્રિયતા પરાકાષ્ટાએ પહોંચી. આ સ્વરાજ્યની સ્કીમ ગળે ભરાવવા માટે જ ૧૯૧૪થી બીજી વિશ્વ લડાઈ અને ૧૦૦ વર્ષો Jain Educa માટેની પાર્લામેન્ટની દ્રરાના નામની જુની સ્કીમ (સેતાન સરકાર) ની સાથે અસહકાર અને સત્યા www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy