SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬૭] અને જોખમદાર સંસ્થાઓ અને તેના સંચાલક ધર્મગુરુઓ, રાજાઓ વગેરેથી દેશ અને પ્રજાને છૂટા કરી તેનાથી સ્વતંત્ર કરી દીધા. 1 લાખ કે કરડે વર્ષથી તેની પરતંત્રતામાં રહેલી પ્રજા અને પરતંત્રતામાં રહેલા ભારત દેશને મુક્ત કરાવી દીધો. તેમાં તેઓની યુક્તિ એ હતી કે, સંસ્કૃતિ અને તેના સંચાલકને જે ટેકે આપતા હતા તે બહારથી આપતા હતા. તે આપવાનું બંધ કર્યું એટલે એ તમામ પ્રાચીન બળ નિષિય જેવા થઈ ગયા. કેમકે તેમને બહારથી ટટ્ટાર રાખવાને દેખાવ કરવા છતાં અંદરથી ખૂબ નબળાં પાડી દેવામાં આવ્યા હતા અને ભારતના તે તને બ્રીટીશે ઉપરના અનન્ય વિશ્વાસથી “સત્યયુગ આવ્યો હોય ” તેમ રાચતા કરી દીધા હતા. એ બધું તેઓ ઇરાદા પૂર્વક કરતા હતા” એમ યુરેપના ખાસ પ્રજાજને તે જાણતા હતા પરંતુ તક આવે ત્યાં સુધી એ ભ્રમણને સૌ પિષતા હતા. અને ઈંગ્લાંડની વચ્ચે આવતા નહોતા. અર્થાત-અંગ્રેજો સત્તા છોડીને ચાલ્યા ગયા. એટલે ભારતવાસીઓ સમજ્યા કે, “આપણે તેઓથી સ્વતંત્ર થયા.” પરંતુ તેઓ જાણતા હતા કે–ભારતવાસીઓ પોતાની સંસ્કૃતિ અને બીજા પિતાના રક્ષક તવેથી છૂટા થઈ, સ્વતંત્ર થયા. ભવિષ્યની ભારતીય પ્રજા જેમ જેમ સંસ્કૃતિથી વિશેષ વિશેષ છુટી થતી જશે, તેમ તેમ તેનાથી જ સ્વતંત્ર થતી જશે છેવટે સંપૂર્ણ સ્વતંત્ર થશે.” એમ વિચારીને ચાલ્યા ગયા. ભારતવાસીઓ રાજી થયા અને ૧૫-૮-૪૭ ને રાષ્ટ્ર-મુક્તિદિન ખૂબ આનંદથી ઉજવવા લાગ્યા. તે મુક્તિ અપાવવામાં અમેરિકાએ ઉદારતા બતાવી ઘણે ભાગ ભજવ્યાના પૂરાવા ભારતના દેશનેતાઓ સાથેના પત્ર-વ્યવહારથી રપષ્ટ થાય છે. અને ઈંગ્લાંડ ઉપર સ્વરાજ્ય આપવાનું દબાણ કરવાના કેટલાંક બનાવો ઉપરથી સ્પષ્ટ થાય છે. માટે ઈગ્લાંડ કરતા અમેરિકાની વેત પ્રજા આજે ભારતના આધુનિક પ્રાગતિક વિકાસ માટે વધારેમાં વધારે ચિંતા સેવે છે. અને અમલી પગલાં ભરે છે. કેટલું બધું ધન અને માર્ગદર્શન પણ આપે છે. ભારતને સંસ્થાન-મનવેલ્થનું રાજ્ય ભારતના ચક્રવર્તીના તાબાનું રાજ્ય તેઓએ બનાવ્યું હતું. તે તમામ ઉઠાવી લઈ સ્વતંત્ર બનાવી દીધું. જે જગજાહેર છે. પરંતુ સંસ્કૃતિના પંજામાંથી છોડાવી, વર્તમાન ભૌતિક પ્રગતિવાદના પંજામાં ભારતને પૂરેપૂરી ફસાવવાની પૂર્વ તૈયારીએ તો તેઓ કરી ચૂકયા હતા. સંસ્કૃતિથી સ્વતંત્ર કરવાને અને પ્રાગતિક સ્વરાજ્ય આપવાને અર્થ આ છે-સ્વરાજ્ય આપવાના બહાને પ્રાગતિક પરતંત્રતાને ભારત ઉપર ભાર. પછી તો એક પછી એક બંધને પાછા એજ બંધને બીજા સ્વરૂપમાં ભારત ઉપર ગોઠવાતા ગયા છે. - ૧ બ્રી. પાર્લામેન્ટના કઈ કાયદાથી કે નીતિથી ને ટેલીનની સમ્મતિથી છે. રઝવેટની સાથે આટલાટિક સમુદ્રમાં મળીને વડા પ્રધાન મી. ચર્ચાલે આટલાંટિક ચાટર ઉભો કર્યો. ૧૯૪૬. ૨ તેમાંથી યુનોની ઉત્પત્તિ કરી. ભારતને તેનું સભ્ય બ્રીટીશોએ જ બનાવી દીધું. ૧૯૪૬. કેમકે યુરોપના દરેક રાષ્ટ્રોએ પોતે અને પોતપોતાના સંસ્થાનોને સ્વરાજ્ય આપીને જે આવે તેને જેમ બને તેમ યુને. માં દાખલ કરવાની ગોઠવણ કરી હતી. સુએજની ઘટના પણ આજ ગૂઢનીતિને બનાવ હતે. ૩ પછી સ્વરાજ્ય આપ્યું. તે પહેલાં ૩૫૦ વર્ષોના સંપર્કથા ૧૯૩૫ને હિતધારે તે સંપૂર્ણ તૈયાર કરાવી રાખ્યો હતો. જેને અમલી સંચાલન કરનારા હજારો ખાતાઓ કેન્દ્રમાં ચાલુ કરેલા હત તેમાં એવી ગોઠવણે રાખી છે, કે તે દરેક ખાતાદ્વારા ભારતની સંસ્કૃતિ, પ્રજા અને તેના ધંધા તથા બીજા જીવનતત્વે જ્યારે તમે કમે તુટતા જ જાય, અને પ્રાગતિક જીવનતત વિકસતા જાય. આ For Privaté & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy