________________
નોને દા કરતા રહ્યા. આ બધું અંદરખાને નક્કી કર્યા પછી “મેટા પાયા ઉપર પોતાના ભાવિ સંતાને માટે સંસ્થાને સ્થાપવા એટલે લાંબા ભવિષ્યમાં સ્થાનિક પ્રજાઓને નષ્ટ કરવી અને પિતાના ભાવિ સંતાને તેમાં વસી શકે તેવી રીતે સર્વ દેશને ઉદય કરવો.” તેને માટે વધારે મજબૂત રીતે બહાર નીકળી પડ્યા. તેમાં દરિયાઈ લશ્કરી કાફલાઓની વધારે સગવડ ઈંગ્લાંડ ધરાવે છે. બેટરૂપ પ્રદેશ હોવાથી ચારેય તરફથી ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકવાની સગવડને લીધે તે સર્વત્ર પિતાની સત્તા વધારે, તેમાં અંદરથી યુરોપના સૌ રાષ્ટ્ર સમ્મત અને સહકારમાં રહ્યા છે. અથવા તે કામ તેને સોંપ્યું છે.
આ કાર્યક્રમ સફળ કરવા ભારત જેવા દેશમાં પહેલાં વેપારને બહાને ઇસ્ટ-ઈન્ડીયા કંપનીને નામે આવવાનું રાખ્યું. તુર્કસ્થાનના ખલીફાની લાગવગથી ભારતના મોગલ બાદશાહ સાથે મીઠે સંબંધ શરુ કર્યો ને એલચીઓ હાઈકમીશ્નર મોકલ્યા. (જે આજે પણ ચાલુ જ છે.) નાણું પ્રકરણ અને વેપાર ઉપર યુરોપની વેત ખ્રીસ્તી પ્રજાને કાબુ પૂરે જામ્યા પછી ૧૭૫૭ થી રાજ્યો હાથ કરવા ૧૦૦ વર્ષ પ્રયાસો કર્યા. અને પછી તેને ખસેડી દેવા પોતે જ બળ જગાવરાવી ઈસ્ટ-ઇડિયા કંપનીની સ્કીમ પૂરી કરીને રદ કરી. પરંતુ તેણે કરેલી પૂર્વ તૈયારી ઉપર બી. પાર્લામેન્ટ પોતાના હાથમાં સીધે વહીવટ લઈ, પિતાની પ્રાગતિક રચના ૧૮૫૭ થી શરુ કરી દીધી ને નવા જમાનાને અનુકૂળ નવરચના શરુ કરી. એટલે કે ભારતની સંસ્કૃતિને રદ કરવાની ગોઠવણ શરુ કરી દીધી.
જ્યારે ઈસ્ટ-ઇડિયા કંપની રાજ્ય હાથ કરતી હતી ત્યારે જ ૧૮૫૭ પછીથી ભારતભરમાં રચનાત્મક પ્રાગતિક રચના શરુ કરી શકાય તેની પૂર્વ તૈયારી ગૂઢ રીતે કરતા હતા. તેમજ ૧૯૪૭ પછીના સ્વરા
જ્યને લાયકની તૈયારી ગુપ્ત રીતે ૧૮૫૭ પછી કરતા હતા. પરંતુ બહારથી સંસ્કૃતિને ટેકો આપી ટટ્ટાર રાખી. છતાં શિક્ષણ, કાયદા, છાપાઓ, મ્યુનિસિપાલીટી, ચૂંટણી, બ્રી. પાર્લામેન્ટના આદર્શોની હિંદી કોંગ્રેસ વગેરે અનેક રીતે નવરચનાના ખ્યાલ રાખવા માંડ્યાં હતા અને કાયદામાં ત્યાંસુધી લખ્યું છે કે “આ કાયદે સ્થાનિક, ધાર્મિક, જાતિ, જ્ઞાતિ કે બીજા કોઈપણ રીવાજોને આડે આવી શકશે નહીં.” તે કલમ સ્વરાજ્ય આવતાં પહેલાં થોડાં વર્ષો પહેલાં જ કાંઈક બહાના કે ભારત પાસેથી જ કઢાવીને સ્વરાજ્ય આપતાં પહેલાં ઉડાડી દેવામાં આવી છે. કેમકે તે વખતના ભારતીયોને સતિષ, વિશ્વાસ અને રાજીપામાં રાખવા માટે તે કલમની જરૂર હતી.
આમ બ્રીપાર્લામેન્ટ ૧૮૫૭ થી ૧૯૫૭ સુધીમાં બે કામ કર્યા. ૧ ભારતની પ્રજાને સાંસ્કૃતિક બાબતોની રક્ષામાં બહારથી સહાય કરી; અને સાથે જ જુદા જુદા સુધારાને સ્કીમને નામે પ્રાગતિક મજબૂત રચનાઓ કરતા રહ્યા. ને હળવે હાથે લોક્રેના જીવનમાં તેને વિસ્તાર ફેલાવતા રહ્યા. જેથી ઉતા યુવાનપ્રજા તેમાં વધુ ને વધુ સંડોવાતી ગઈ. હવે, એ રચનાને સાંસ્થાનિક આદર્શોના શિક્ષણથી શિક્ષિત થયેલા ભારતના લેકેને જ હાથે આગળ વધારાવવા માટે તેઓને સ્વરાજ્યની માંગણી કરવા
ની રીતના પ્રચારથી લલચાવવામાં આવ્યા. અને તે જાતનું લોખંડ ચોકઠાન સ્વરાજ્ય માગવા માટે ઉશ્કેરવામાં આવ્યા. અને પરંપરાગત મહાજન સંસ્થાને બદલે બ્રી. પાર્લામેન્ટ ઉભી કરાવેલી પિતાના આદર્શોની કાંગ્રેસ જેવી વ્યવસ્થિત સંસ્થા મારફત એ કામમાં વેગ અપાવતા ગયા,
લોક હેસ્ટીંગ્સના વખતથી એ સ્વરાજય આપવાની વાતને સફળતા તરફ દેરવતા તે રહ્યા હતા. બહારથી લે અને લાઠીચાર્જ કરી, કોંગ્રેસને મજબૂત લોકપ્રિય અને પ્રતિષ્ઠિત બનાવવાનું કામ લગભગ ૪૦ વર્ષ સુધી ચાલવા દીધું. તેના સંચાલક ભારતીય આગેવાની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાને શિખરે ચડાવી દીધી. અને તે બરાબર પાકે પાયે થઈ. સ્ટીલ પ્રેમનું ગુપ્ત રીતે તૈયાર કરેલું સ્વરાજ્ય આપી દીધું.
અને પ્રજાને સ્વતંત્ર કરી દીધી ને ચાલ્યા કે ગયા. એટલે કે ચાર પુરુષાર્થની સંસ્કૃતિ અને તેને જવાબદાર Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org