________________
[ ૧૫ ]
(૧) ભારતીયેાની દૃષ્ટિથી
ભારતીયેા એમ સમજતા હતા કે ‘યુરેાપના લાકા ક્રેચા, અંગ્રેજો, વલંદા, પાટુ ગલા વિગેરે ભારતમાં વેપાર કરવા આવેલા હતા, પછી અહીં હિંદુપ્રજા, મુસ્લમાને, પેશ્વા વિગેરેની અંધાધુંધીને લાભ લઇ લડાઈ કરીને રાજ્યા હાથ કર્યાં છે, અને પછી પાર્લામેન્ટે શાંતિપૂર્વક અને રચનાત્મક પ્રાગતિક રાજ્ય ચાલુ કર્યુ છે. ૧૮૫૭ના બળવા પછી તે વધારે સમજી અને ડાહ્યા થઇ ગયા. ભારતના કે માનવપ્રજાના સર્વ પ્રકારના વનના મૂળભૂત ચાર પુરૂષાની સંસ્કૃતિના આગેવાના, ધર્મ ગુરુઓ, રાજાઓ, ધંધાર્થીઓ, વેપારીએ, જ્ઞાતિઓ, મહાજના, કુટુંબી વિગેરેને પૂરા સહકાર આપી સંસ્કૃતિનું રક્ષણ કરવા સાથે તેને પગભર કરી રહ્યા છે.
"
શિક્ષણુ: ન્યાયનું કાટેઃ પોલિસતંત્રઃ મ્યુનિસિપાલીટી: રેલ્વે: તાર-ટપાલ: લશ્કર વગેરેની સગવડાથી પ્રજાની સ ́સ્કૃતિમાં જ પ્રજાને ટકી રહેવા દઈ તેનું રક્ષણ કરે છે, ને તેને વધારે પગભર કરે છે. આ ભારતની પ્રજાના ખ્યાલ રહ્યો છે. “ છતાં થાડાધણા પણ જુલ્મા પરદેશી પ્રજાના શા માટે વેઠવાં ? તેને દેશમાં ધન શા માટે લઇ જવા દેવુ...? શું આપણે રાજ્ય ન ચલાવી શકીયે ? ” માટે તેને અહીંથી જવા દેવી જોઇએ, આપણે આપણું સ્વરાજ્ય મેળવી લેવું જોઇએ. માટે આપણા જ દેશનેતાઓની કાંગ્રેસ જેવી માતબર અને મજબુત સંસ્થા દ્વારા હીલચાલ ઉપાડીને તેઓને આપણે વિદાય કરી દીધા છે. તે આપણે તેઓથી તદ્દન સ્વતંત્ર થઇ ગયા છીએ. મિત્રભાવને સંબધ ભલે ગમે તેની સાથે હાય તે વાંધા ભરેલી બાબત નથીઃ આ ભારતવાસીઓની સમજ છે. રહી છે. અને આજે પણ છે; પરંતુ તે એક ગફલત છે.
યુરેાપવાસીઓની મૂળભૂત ગૃઢ સમજ
તેઓની અચૂક સમજ ટુંકામાં એ જાતની છે, કે “ ૧૪૯૨ માં પાપ ધમ ગુરુએ પાટુગલ અને સ્પેન વચ્ચે યુરેાપની બહારની આખી દુનિયા વ્હેંચી આપી ને શ્વેત પ્રજાને દુનિયાની માલિક બનાવી છે. શિવાય યુરોપના ખ્રીસ્તી રાષ્ટ્રો ને પ્રજા. અને તેમાં યુરેપના તે વખતના ખ્રીસ્તી શ્વેત પ્રજાના રાજ્યાએ પેાતાને ભાગીદાર બનાવ્યાં છે. અને પ્રદેશે। હાથ કરી સંસ્થાને સ્થાપવાની તક આપવામાં આવી છે. તેનેા અર્થ એ થાય છે, કે “ આખી દુનિયાની જમીના, સમુદ્રો અને એકંદર સ્થાવર જંગમ સવ-નિર્જીવ આકાશ-પાતાળ-ખનીજ-જંગલા, પહાડા, નદી, હવા, પ્રકાશ, ખેતી, વેપાર, ધંધા, માનવા, પશુએ, કીડાંએ માલા વગેરે વગેરે શ્વેત ખ્રીસ્તી પ્રજાની જ માલીકીના છે. અને તેને ઉપયોગ આખરે એ શ્વેત ખ્રીસ્તી પ્રજાના જ ભલા માટે જ કરવાના તેઓને સર્વાધિકાર છે. કેમકે એ સર્વે પેાતાની માલિકીની જ વસ્તુએ છે.”
આ દૃષ્ટિથી તે સત્ર પાતાનું સાભૌમત્વ માનીને દરેક કામ લે છે. અને તે જાતના દરેક કાર્યો કરે છે. તથા તેમની મારફત હેતુ સાથે છે. વિશેષમાં તે દરેક રાષ્ટ્રોએ એટલે કે એકંદર યુરાપની શ્વેત ખ્રીસ્તી પ્રજાએ અને તેના રાષ્ટ્રોએ આખી દુનિયાને પોતાની માની લીધા પછી તે બહારથી જુદા જુદાઃ અને પ્રસ ંગે પ્રસંગે પરસ્પરના વિરોધી દેખાવા છતાં પણ અંદરથી એકસપીમાં અને સંગઠિત રીતે ગેાઢવાયેલા જ પેાતાને માનતા હેાય છે. તેવા વાંધા પણું બહારથી ઉભા થવા દે, પરસ્પર લડાઇ પણ કરે અને તેના ફેંસલા હેગની કેન્ફરન્સ વગેરે મારફત મેળવે, છતાં અંદરથી પ્રાગતિક હેતુઓમાં એક રહ્યા છે.
એ રીતે ભારતને બદલે તે પ્રજા આંતરરાષ્ટ્રીય નેત્રી બની બેઠી હેાવાનું જાણુવા છતાં જુદા જુદા રાષ્ટ્રોરૂપે સ્પર્ધા કરતા દેખાડીને દુનિયા આખીમાં ફરી વળ્યા અને ત્યાં પણુ એક ખીજાના પરસ્પર દુશ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org