________________
[ ૧૬૪] દુનિયાભરના ધાર્મિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક, રાજકીય, લશ્કરી કાયદા અને બંધારણીય તથા બીજી અનેક બાબતમાં યુને મારફત થતપ્રજાની મોટી ઉથલપાથલ કરવાની અને કબજા જમાવવાની ગોઠવણે આગળ વધારાઈ રહી છે. જે વાતાવરણ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે. - ૫ સ્વરાજ્યો આપવાની તેઓની જ ગુપ્ત જનાઓ હતી. એ મી. નિકેતા કથૈવ પ્રેરિત રશિયાને સંસ્થાનવાદની નાબુદિના પ્રશ્નને હરાવ બહુમતીથી મહાસમિતિમાં પસાર કરાયે, તે ઉપરથી જ જાણી શકાય છે. તથા ૧૪૯૨ ની પેન-પોર્ટુગલ વચ્ચેની વિશ્વ વહેંચણની ઘટનાની તપ્રજાએ ઉપેક્ષા કરી જ નથી. ભારતના દેશનેતા ગણાતા અને શ્રી રાજાજી, કે. એમ. મુન્શી કે બીજા વકીલ-બેરીસ્ટર વગેરે લેકે ભલે ગફલતમાં રહી સત્ય સમજવાથી વંચિત રહેતા હોય, પરંતુ શ્વેતપ્રજા પોતાના મૂળહેતુઓમાં આગળ વધે જ જાય છે. તે દરેક દેશની અતપ્રજાઓ પિતાના ગણાતા આગેવાનો દ્વારા અંધારામાં રહે છે. મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયેલ હેવાલમાં નીચેને હેવાલ આ બાબતને એક સચોટ પૂરા છે.
રશીયાની દરખાસ્તને મહાસમિતિએ મંજુર કરી, ત્યારે શ્રી મુકે તાલી પાડી હતી અને તેની કદર કરતું હાસ્ય તેમના મુખપર છવાયું હતું, અને તેમણે તેમની સન્મુખ બેઠેલા સ્પેનના પ્રતિનિધિ તરફ અંગુલી નિર્દેશ કરીને તેમને દરખાસ્તને સ્વીકાર તાળીઓ પાડીને કરવાની વિનંતિ કરી હતી. દુવ આનંદથી હસી રહ્યા હતા ત્યારે સ્પેનીયાર્ડોએ હસીને તાલીઓ પાડવાની શરૂઆત કરી હતી.” તાલીઓ પાડવા જેવી બાબતની કેવી ખુબીથી નેંધ લેવામાં આવી છે? તે ખૂબ સૂચક છે.
ડે. પરેરાને દા પોર્ટુગલના દરિયાપારના પ્રદેશ અંગે હાલ તુરત કેઈપણ જાતના બે ધારણીય ફેરફાર કરવાને ઈરાદે નથી. પિટુગલ અને તેના દરિયાપારના પ્રદેશે સમગ્ર એકમના ભાગે છે. અને જે કારણસર તે સાથે સંકળાઈ રહ્યા છે, તે બીજા કોઈ કરતા અમે પોર્ટુગીઝ વધુ સારી રીતે સમજી શકીયે છીએ.”
મુંબઈ સમાચાર તા. ૩૦-૧-૬૦ ૧ યુરેપની બહારની અરધી દુનિયા પોર્ટુગલને પિપે વહેંચણીમાં આપી છે. માટે તેના તાબાના પ્રદેશ સંસ્થાને નથી. તે વહેંચણીના આધારે બીજાએ જે પ્રદેશ હાથ કર્યા છે, તેને સંસ્થાને કહેવામાં આવે છે. અને તેઓને સાંસ્થાનિક સ્વરાજ્ય અપાય છે. રશિયાના ઠરાવમાં સાંસ્થાનિક નાબુદીની વાત છે, બીજની નહીં. પેન પાસે તાલી પડાવવી યોગ્ય હતી જે બંધનકર્તા થાય તેમ નથી. સ્પેનની પણ સાંકળ જુદી જ છે. ભારત સરકારની પુસ્તિકામાં આનું રહસ્ય ખોલવાનું સંભવિત નથી.
૨ “હાલ તુરત ફેરફારને ઇરાદે ને હવામાં” “સુરત” શબ્દ મહત્ત્વ છે. પછી ફેરફાર કરવાને છે. એમ જણાવે છે. પણ તે સાંકળને બીજા બરાબર જાણતા નથી. તેને કાયમ રાખીને ફેરફાર કરવા છે. એ ભાવ જણાવે છે, જેમાંથી સંસ્થાનેને સ્વરાજ્ય પ્રાપ્ત થયા છે. તે સાંકળ થતપ્રજાને મન મહત્ત્વની છે. '
૩ વાસ્તવિક રીતે સ્વરાજની માંગણી માટે હીલચાલ ઉપડાવવા આ જાતના પ્રયાસો અને કડક ભાષણ કરવામાં આવતા હોય છે.
આ તમામ પ્રવૃત્તિઓનું અતિ સંક્ષેપમાં રહસ્ય એ છે કે – Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org