________________
[૧૭] રાષ્ટ્રીય દષ્ટિથી ભારતના સામ્રાજ્ઞી અને સમ્રાટ જ ગણુતા રહેશે, કેમકે તેમને સન્માન તે ઈંગ્લાંડના સામ્રાજ્ઞી તરીકે પણ સી કરતાં વિશિષ્ટ અપાશે.
૪ હવે ૧૪૯૨ માં પાછું ભારતને સાંકળી દેવાને કાર્યક્રમ પૂરો કરી લેવાનો બાકી છે, જેની હીલચાલ હાલમાં (૧૯૬૦ની આસપાસ) ચાલી રહી છે. તેની સાથે મુખ્ય સંબંધ તે સ્પેન અને પિટુગલને છે. જેથી હાલમાં આંતરરાષ્ટ્રીય જાહેર પ્રવૃત્તિઓના મેદાનમાં એશિયા અને આફ્રિકામાં પિગલના પ્રશ્નો ખાસ ભાગ ભજવે છે તે આવી રીતે
(૧) કોણે સલાહ આપી કે કણે દોરવણી આપી તે આપણે કહી શકતા નથી. પરંતુ સંભવ છે કે ઈંગ્લાડના વિદેશ ખાતાની કામગીરીએ ભારત રાજ્યને તે તરફ દોરવ્યું હોય કે જેના બીજા ભારતમાં બ્રિીટીશે મૂક્તા ગયા હતા. અને કોઈ બ્રીટીશ મજુર પક્ષનાં ભારતના હીતસ્વી અંગ્રેજ સગ્રહસ્થ સલાહ આપી હોય જેથી ફ્રેંચ સંસ્થાને ભારત સાથે બહુ જ સહેલાઈથી જોડાઈ ગયાં. જો કે તેના દસ્તાવેજ બાકી છે. જેની જરુર નથી છતાં સૌ સાથે થશે.
(૨) તેથી લલચાઈને “પાટુગલ સંસ્થાને પણ એવી જ સહેલાઈથી ભારત સાથે જોડાઈ જશે.' એવી હેજે જ ધારણું રહે. તેથી પોર્ટુગલના ગેવાને છે છેવું અને સત્યાગ્રહ શરુ કરીને મોટા પાયા ઉપર છાણે વીંછી ચડે. પરંતુ તેમાંથી “ આંતરરાષ્ટ્રીય આંટી-ઘૂંટી” નીકળતાં એકાએક તે સત્યાગ્રહ બંધ રાખવો પડ્યો. કારણ કે પોર્ટુગલ અને સ્પેન બહારના પ્રદેશમાં બીજા યુરોપીય રાષ્ટ્રની માફક પિતાના પ્રદેશને સંસ્થાન ન માનતા અંગત માલિકીનાં પ્રાંતો માનવાની જાહેરાત કરવા લાગ્યા હતા. એથી મટી આંટી-ઘૂંટી એક વિચિત્ર જાતની ઉભી થઈ.
૩ ભારત યુનેનું સભ્ય. હેગની જુની કેન્ફરન્સને યુનોમાં લઈ હેગની વિશ્વ અદાલત બનાવી દીધેલી છે. એટલે એ રીતે તે અદાલતને માનવાનું ભારત ઉપર યુનેના સભ્યપણાને સંબંધે આવી પડયું. (જેની સાથે ભારતની પ્રજાને ગ્ય સમજપૂર્વકને કોઈ સંબંધ નથી છતાં બ્રીટીશાએ સભ્ય બનાવી રાખવાથી તેમાં જવું પડયું.) ભારત હેગમાં ગયું. હેગે ચુકાદો જે આપ્યો કે જેની સામે અપીલ થઈ શકે નહીં. સાથે ભારત અને પાકીસ્તાનના જજોને પણ સામેલ રાખ્યા છે. ફેંસલામાં ઘણું બાબતે બહુમતે પસાર કરાવેલી છે. (તેથી હેગનું ન્યાયતંત્ર કેટલું અપૂર્ણ છે ? એ સાબિત થાય છે, અને તેમાં આંતરરાષ્ટ્રીય વતમાન રાજ્ય રમતને સારી રીતે સ્થાન અપાયું છે. એમ ઘણાની ફરીયાદ છે. કેમ કે બહુમતી વેત પ્રજાના જોની હતી.) હેગે ભારતના ગોવા પ્રદેશમાં પોર્ટુગલનું અસ્તિત્વ બિનકાયદેસર કે અન્યાયપૂર્ણ કરાવેલ નથી જ. પણ કાયદેસર માની લીધું છે. માત્ર ભારતના પ્રદેશમાંથી લશ્કર કે લશ્કરી સરંજામ પિટુગલ રજા વિના ન લઈ જઈ શકે. એમ ઠરાવી તેના અસ્તિત્વને પડકાયું નથી.
હેગની અદાલત ભારતમાંનું પિટુગલ સત્તાનું અસ્તિત્વ નાકબુલ કરી શકે જ નહીં તે અદાલત એમ કરવા જાય તે પોતે અદાલત, યુને, કેમનવેલ્થ, આંતરરાષ્ટ્રીય કાયદે, વર્તમાન પ્રગતિ, યંત્રવાદ, વૈજ્ઞાનિક શોધે, ભારતનું સ્વરાજ્ય કે બહારના યુરોપીય સંસ્થાનો, તેને અપાયેલા સ્વરાજ્ય, સીટના વગેરેનાં ખતપત્રો, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના સંધિપત્રો વગેરે તમામ જાદુઈ સરંજામની માફક બીનકાયદેસરઅન્યાયી અને હવાઈ મહેલની જેવા આકાશમાંના ચિત્રામણ જેવા બની જાય. ને બધા રદપાત્ર કે રદબાતલ બની જાય. એ તેમાં ભારે ગંભીર રહસ્ય છે. કેમ કે એ સર્વ ૧૪૯૨ ને આધારે જન્મ પામેલ છે. તેથી એ ટકવામાં આ બધી ઈગ્લેંડની અભુત હાંશઆરી અને કાર્યકુશળતાનું પરિણામ માનવામાં અમને હરકત નથી. અહીં પિટુગલના વિદેશ ખાતાના મુખી અને વિદેશ પ્રધાન મી. નગીરાનું નિવેદન આંતરરાષ્ટ્રીય અભ્યાસીઓને ખાસ વાંચવા જેવું હોવાથી મુંબઈ સમાચારમાંથી તેના કેટલાક પેરીગ્રાફ ટાંકીએ છીએ.
For Private & Personal Use Only
Jain Educaton International
www.jainelibrary.org