________________
(૧૬૨ ] રની કે ન્યાયની ક્ચ્યુલ કરાવવાના એક પાકા નિર્ણય કરાવી લીધે છે. એ સૌથી માટુ કામ કરાવી લીધુ` છે. એટલા જ માટે સાંભળવા પ્રમાણે ભારતમાંના ફ્રેંચ સસ્થાને વિષે થયેલી સમજીતી ઉપર હજી સહીએ થઈ નથી. પરંતુ જે જે પરદેશી ભારત છોડી જાય, તેમની સાથે કાઇપણ પ્રકારના સમાધાનને દસ્તાવેજ લખાય, કૈાપણુ પ્રકારની શરતીથી દસ્તાવેજ થાય તેના રાજદ્વારી અર્થ ગમે ત્યારે પશુ એજ થાય છે, કે “ તેણે કરાર કરીને પેાતાની અમુક પ્રકારની દરમ્યાનગિરી ઉઠાવી લીધી. પર`તુ એટલા ઉપરથી તેનું સાર્વભૌમત્વ જતુ કર્યું નથી. ” આ વાત ઇંગ્લાંડ અને ભારત વિષે પણ વિચારવા જેવી છે. પ્રદેશ છેાડી જવાના: સમાધાનનાઃ તે વરાજ્ય આપવાનાઃ મૂળ તત્ત્વો તેા દરેકના સરખા જ રહેવાના. તેથી “ બ્રીટીશાએ ભારતમાંથી સત્તા છેાડી.” એમ કહેવું એ પણ ખૂબ જ વિચારણીય છે. બ્રીટીશ પાર્લામેન્ટની નીતિ “ એ બાબતના રહસ્યના હાલ સ્ફેટ ન કરવા, ન થવા દેવે. ” એવી છે. ત્યાં સુધી ક્રાણુ ગમે તે ખેલે, તેને વાંધે કદાચ આજે તે ન પણ લે. પરંતુ વખત આવ્યે ભારતને પાર્લામેન્ટે લગભગ ૨૦ કલમેાના હિંદસ્વાતંત્ર્યના કાયદા પસાર કરીને સ્વરાજ્ય આપ્યું છે. જે મી. સ્ટેડ સ્ક્રીપ્સે શ્રી॰ પા॰ માં મૂકયા હતા અને તેના એ મૂળભૂત લખાણાને ભવિષ્યમાં આગળ કરીને ભારત ઉપરના પેાતાને સાવ ભૌમત્વને દાવા ચાલુ હાવાનુ આગળ લાવે, ત્યારે ઇ. સ. ૧૪૯૨ બનાવ વતા બની જાય જ. તે વખતે ગર્ભિત રીતે બધાઇને સ્વરાજ્ય ભાગવેલુ ભારત શુ` કરી શકે ? માટે આ ચેાખવટ હાલમાં જ થાય તે આપણે માટે વધારે ચાગ્ય છે. અને તેથી ફ્રેંચ સરકાર ઇંગ્લાંડની સરકાર અને પાટુ ગલની સરકાર સાથે ક્રાણુ જાતના સમાધાનને નામે કે ખીજી રીતે દસ્તાવેજ લખાણ ન થવુ જોઇએ એ ભારતની પરપરાગત મૂળભૂત નીતિ છે. તેને હાલના પ્રગતિવાદી ભારતવાસીએ સમજે તેમ નથી. “ માત્ર તેએ ન્યાયવિરુદ્ધ ખીજા પ્રદેશામાં ધુસી ગયા હતા, માટે સદાને માટે ખસી ગયા છે. ” એ રીતે ખસી જવુ જોઇએ. અને પેાતાના રાજ્યના દફ્તરે પણ ક્રાઇ જાતની નોંધ રાખવી ન જ જોઇએ. એમ સૌએ પેાતપાતાના મૂળ દેશમાં સમાઇ રહેવુ જોઇએ. જો તે માનવજાતને માટે સાચા ન્યાય જીવંત રાખવામાં હાર્દિક રીતે માનતા હોય.
તેથી ભારતે તેમની સાથે સમાધાનની ઉતાવળ ન જ કરવી જોઇએ. અને તેઓને ન્યાય ખાતર પ્રદેશ છેાડી જવા કહેવુ જોઇએ. નહીંતર સમાધાન કરવા જતાં ઇ. સ. ૧૪૯૨ અને હેગના ચૂકાદા ઉભા રહે છે. ને કાયમને માટે ગળે ચોંટી પડે છે. તે ક્યારે છુટે ? અને એ રીતે યુરેાપની બહારની અદ્વૈતપ્રા! શ્વેતપ્રજાની સદાની માલિકી નીચેની ચીજો બની રહે છે.
ઈંગ્લાંડની ઈચ્છા સમાધાન કરાવી નાંખી, પાછે જુના ગોટાળા-પીંડાળા ઉભે। રાખી દુનિયાને અધારામાં પાછી ધકેલવાની ધારણા હેાય, એમ પણ ધણાં કારણાથી કહી શકાય છે. કેમકે-કેટલાંક બ્રીટીશ વડા પ્રધાન વિ૰ આગેવાન પુરુષોની સમાધાન વિષેની ડ્રેગના ચુકાદા પહેલાની વાતે, શ્રી ફ્રેંચ વડા પ્રધાન સાથેની શ્રી નહેરૂજીની મુલાકાત, હેગના ચુકાદા પછી કામનવેલ્થના પ્રધાનોની મીટીંગ, શ્રી રાણીને ભારતમાં આમંત્રણના પ્રશ્ન, વિગેરે ઘણા સૂચક પ્રસંગો છે.
આ સ્થિતિમાં, યુરેાપની બહારના પ્રદેશની અશ્વેત પ્રજાના ભાવિ હિતેાની દૃષ્ટિથી શ્રી નહેરુએ ખૂખ સાવચેત રહેવુ... અતિ જરૂરનું છે. તેમની જરાપણ ઉતાવળ કે ગફલત ભર્તાવ માટે મોટા જોખમ ઉભા કરી દેશે. તેમાં જરાપણ શતકા રાખવાને કારણ નથી. આ છેલ્લી અને મેટામાં મેટી ગુલામીની નહીં, પણ વેચાણની ખેડી છેઃ આફ્રીકાના રંગભેદઃ અને ચીન–ભારતના સને પ્રશ્ન: તે યુરોપીય મુત્સદ્દીઓના સ્ટા માત્ર છે. માટે કાઈપણ બાબતમાં હવે ગફલતમાં રહી સહી કરવી હિતાવહ નથી. તેમના ઉપર જણાવેલા ભાષણ સાથે ખીજા પણ આડક્તરી રીતે ઘણાં પ્રશ્નો સ’કળાયેલા છે. પરંતુ વિસ્તારભયથી અહીં છેાડી દેવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org