________________
[૧૬ ] પછી શ્રોતાઓમાં એવા પિકારે થયા કે “ચીન વિષે શું?” શ્રી નહેરૂએ કહ્યું હતું કે “ ચીનને વિષય ટાળવા માંગતા નથી. ' મને લાગે છે કે હકીકતે એકઠી કર્યા પછી મંત્રણ જરૂર વધુ સરળ બનશે.”
[ ઇગ્લાંડમાં ઈન્ડિયા લીગ સમક્ષ કરેલા ભાષણમાંથી તા. –૫-૬૦ (રાઈટર)] “આ સભાના પ્રમુખ બ્રીડ પાર્લામેન્ટના સભ્ય મા. સોરેન્સન હતા. મી. એટલી (ભાસ્તને સ્વરાજ્ય અપાયું તે વખતના ઈગ્લાંડના વડા પ્રધાન), મી. પેથીક લેરેન્સ (ભારત પાસે મંત્રી મીશનની દરખાસ્ત લાવનાર ત્રણમાંના એક અને ઈંગ્લાંડમાંના તે વખતના ભારતના સ્ટેઈટ સેક્રેટરી વિ. મંચ પર બેઠા હતા.”
જન્મામિ તા. ૭-૫-૬૦ શહેરની આવૃતિ પ્રા ૧ લું.
તા. ૮-૫-૧૦ બહારની આવૃતિ પૃ૪ ૧ લું.
'૧ વિચારણા શક્તિમય માગે જ ગેવાને પ્રશ્ન હલ કરે છે. એ પ્રસ્તુત લેખનું મુખ્ય મથાળું છે.
શ્રી નહેર જેવા ધારાશાસ્ત્રીઃ આંતરરાષ્ટ્રીય નેતા ગણુતા અને રાજ્યકારીઃ “દલીલ ન કરી શકો” એમ કહે છે, તે આશ્ચર્યકારક છે. પરંતુ સંભવ છે, કે-નહેરુજી આંતરરાષ્ટ્રીય વર્તમાન તત્કાલીન પરિસ્થિતિના જેટલા સારા જ્ઞાતા છે, તેટલા તેના ભૂતકાળની બાબતે અને હેતુઓના તથા ભાવિ આદર્શો અને અનુબંધ પરંપરા કે પરિણામેના અભ્યાસી જણાતા નથી. તેથી જ વર્તમાન આંતરરાષ્ટ્રીયતાના મુત્સદ્દીઓ તેમની પ્રશંસા અને મહત્તા ગાતા હોય છે “ એમ કરીને તેઓ તેમને ઠગે છે.” એમ કહેવું પડે. કેમકે મુત્સદ્દીઓની એ ખુબી હોય છે, કે “ બહારથી ગમે તેટલો વિરોધ કરે, છતાં તે વિરોધ કરનાર વ્યક્તિ જે મુત્સદ્દીઓની ચાલમાં આવી જતી હોય, તે તેની પ્રશંસા કરવામાં અને પીઠ થાબડવામાં તેઓ ઘણાં જ કુશળ હોય છે. જે સાલ યાદ ન લેવાનું શ્રી નહેરુજી કહે છે, તે ઈ. સ. ૧૪૯૨ લગભગની છે. (જુઓ પૃષ્ઠ ૭૨૦ તત્ત્વાર્થ સારધિની)
શ્રી નહેરુજી સીધી જ દલીલ કરી શકતા હતા, કે “શ્રી પિપને એ પ્રમાણે વિશ્વ સ્પેન અને પિટ ગલને ભેટમાં વહેંચી દેવાને અધિકાર શી રીતે પ્રાપ્ત થયો હતો? શું આખું વિશ્વ પાપની માલિકીની વસ્તુ હતી? કે છે?” અને એ પ્રમાણે જે અમારા ભારત વિગેરે દેશના કેઈ ધર્મગુરુ કે ધર્મગુરુઓ અમને યુરેપ ભેટ આપી દે, તે તે શું યુરોપની પ્રજાને કબુલ મંજુર રહેશે કે?” એ પ્રશ્ન પૂછો જોઈએ. “તો આ રીતે શ્રી પિપે ઘરમાં બેસીને એ પ્રમાણે દુનિયા વહેંચી આપી હોય, તે શું તે ન્યાયસર ગણાય? અને બીજી પ્રજાએ તેને લેશમાત્ર પણ કબુલ કરી શકે છે?”
આ પ્રશ્નોને કોઈની પાસે સાચો જવાબ નથી. પરંતુ શ્રી નહેરુજીને આ વસ્તુસ્થિતિને જરાક ખ્યાલ હેત, તો તેઓ હેગની અદાલતમાં ચુકાદો ( ન્યાય નહીં ) મેળવવા ભારતને લઈ જાત જ નહીં યા જવા દેત જ નહીં કેમકે- ત્યાં ન્યાય મળવાની કોઈ પણ પ્રકારની આશા કે સંભાવના હતી જ નહીં.” તે વાતને પહેલેથી જ ખ્યાલ તેમને આવી જાત. પરંતુ “આ જાતને એક ફેસલે કોટથી કરાવી લેવ” એ વિચાર યુરોપના અતિ મહત્ત્વના અને ખાસ કરીને ઇંગ્લેંડના મુત્સદીઓ હતા. કેટલાંક ઈંગ્લાંડના મુત્સદ્દીઓની વાતો અને ભારત પાસે ગોવાની હીલચાલ ઉપાડવામાં કાંઈક આડકતરે ખાસ ભાગ ભજવ્યો હોય, ને પાછી “સમાધાન કરાવી આપવાની” વાત ઈગ્લેંડે જ મૂકી હતી, તેથી તે વિષેનું અનુમાન કરીને કહી શકાય છે.
આ કેસ હેગની અદાલતમાં ચલાવરાવીને વેતપ્રજાએ ૧૪૯૨ ની વહેંચણીને જગત પાસે કાયદેસJain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org