________________
-
-
-
- -
દંડક પ્રકરણ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને દેશવિરતિ તથા સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરીને યથાગ્ય અહિતકર માર્ગનો ત્યાગ કરી હિત માર્ગ અંગીકાર કરે છે. વળી કેટલાક તિર્યંચ પંચેન્દ્રિયોને પણ સમ્યગદષ્ટિપણું તથા દેશવિરતિ ચારિત્ર (રૂપ હેપાદેવ શું ) હોવાથી દષ્ટિવાદo સંજ્ઞા છે, પરંતુ તે અ૬૫ હોવાથી શાસ્ત્રમાં કહી નથી, તથા કેવળ સમ્યગદષ્ટિપણું ની અપેક્ષાએ દેવાદિક ચારે ય ગતિવાળા દષ્ટિવાદોપ સંજ્ઞાવાળા છે, પરન્તુ વિશિષ્ટ પ્રતજ્ઞાન તથા હેપાદેયના અભાવે તેને આ સંજ્ઞાની મુખ્યતા ગણું નથી.
| ૨૮ દડકમાં ૩ સંજ્ઞા છે ૧૩ દેવામાં
| | ૩ વિકલે ને ૧ (હેતુવા) ૧ ગo તિયચને ૬૧ (વીર્ઘકાવ) ૫ સ્થાવરને ૧ ના૨કને
{ ૧ ગમનુષ્યને ૨ (દીઘ૦-દષ્ટિ) ગતિ–આગતિ દ્વારા
દેવમાં આગતિ પર્યાપ્ત ભજ પંચન્દ્રિય તિય" તથા ૫૦ ગo મનોજ ૪ પ્રકારના દેવમાં (૧૦ ભવનપતિ ૧ વ્યન્તર-૧ જાતિષી-અને ૧ વૈમાનિક રૂપ ૧૩ દંડકમાં) ઉત્પન્ન થાય છે એમ સામાન્ય હ્યું છે, પરંતુ વિરોષતઃ ૫૬૩ ભેદની ગત્યાગતિમાં કહીશુ. : ૩૩
દેવના ગતિ संखाउ-पज्जपणिदि-तिरियनरेसु, तहेव पज्जते । भूदगपचेयवणे, एएसु च्चिय मुरागमणं, ॥ ३४ ॥
સંસ્કૃત અનુવાદ संख्येयायुष्कपर्याप्तपञ्चेन्द्रिय-तिर्थग्नरेषु तथैव पर्याप्तेबु भूदकप्रत्येकवनेषु, एतेष्वेव सुरागमनम् ॥ ३४ ॥
૧ દંડક પ્રકરણની અવસૂરિમાં તથા વૃત્તિમાં પણ તિર્યંચ પંચેન્દ્રિયોને દૃષ્ટિવાદ સંજ્ઞા કરી છે, પરંતુ બ૯૫૫ણાથી અવિવક્ષિત ગણું છે.
૨ એ અપેક્ષાથી જ શાસ્ત્રમાં સર્વ મિથ્યાદષ્ટિને અસં િહ્યા છે.
-
-
---
-
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org