________________
દંડક–પ્રક. (૧૮મું સ્થિતિદ્વાર)
શદાથી – ત્તિ રિજી ત્રણ દિવસ
=એક પોપમ મતિ =અગ્નિકાયનું
વણ વર્ષ તિ પટ્ટ=વણ પહોમ બાક=આયુષ્ય
ઢવ=એક લાખ =સાગરેપમ
અઘિ=અધિક તિરી તેત્રીશ
સ્ટિા=૫૯પમ અગ્નિમયનું ત્રણ દિવસ, ગજ-મનુષ્ય અને તિયચનું ત્રણ પાપમ, દેવ અને નારકનું તેત્રીશ સાગરેપમ, વ્યન્તરાનું એક પલ્યોપમ, અને જ્યોતિષી દેનું એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ આયુષ્ય છે. મારા
વિશેષાર્થ – નિરાબાધ સ્થાનમાં રહેલા બાઇર પર્યાપ્ત અગ્નિકાયનું આયુષ્ય ૩ દિવસનું છે.
પ્રશ્ન-દ્વારિકા નગરીને દાહ-અગ્નિ ૬ માસ સુધી રહેલે સંભળાય છે, તો તે રીતે અગ્નિનું ૬ માસ જેટલું અધિક આયુષ્ય કેમ નહિ ?
ઉત્તર–એ રીતે વિચારતાં પર્વતો અને પૃથ્વી અનેક કોડ વર્ષોથી છે, નદીઓ અને સમુદ્રો અનેક કોડ વર્ષોના છે, તો તે પ્રથ્વીકાય અને અપકાયનું આયુષ્ય ૨૨૦૦૦ તથા ૭૦૦૦ વર્ષનું કેમ ગણાય ? માટે અહિં તો તે તે કાયને પિંડનું આયુષ્ય કહેવાતું નથી. પરન્તુ તે પિંડમાંના પૃથ્વીકાયાદિ એકેક જીવનું જ આયુષ્ય કહેવાય છે. તે કારણથી તે દ્વારિકાનો અરિન ૬ માસ રહ્યો. તે અનેક વાર અનેક અગ્નિ જીવના જન્મ-મરણના પ્રવાહથી રહ્યો છે, માટે અગ્નિના ૧ જીવ, આયુષ્ય શ્રી સવજ્ઞોએ ૩ દિવસનું દેખ્યું છે, એમ જાણવું. - તથા મનુષ્યનું અને તિય ચાનું આયુર ૩ પ૯પમ કહ્યું. તે દેવકર-ઉત્તરકુરૂના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા યુગલિક મનુષ્યો તથા રાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org