________________
દંડક પ્રકરણ. વર્ષની અંદર, બીજા ૩ રૈવેયકે ૧ લાખ વર્ષની અંદર, ત્રીજા વેયકે ૧ કોડ વર્ષની અંદર, ૪ અનુત્તરોમાં પોપમનો અસંખ્યાત ભાગ તથા સર્વાર્થે પોપમનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ વિરહ છે, અને સર્વત્ર જઘન્ય વિરહ એક સમય છે.
ગભ જ તિર્થથમાં ૧૨ મુદત્ત, ગભજ મનુષ્યમાં ૧૨ મુદ્દત્ત, ૫ એકન્દ્રિયોમાં વિરહકાળ નથી અને ૩ વિકેન્દ્રિોમાં પ્રત્યેકમાં એકેક મુહૂર્ણ, વિરહાકાળ છે. સર્વત્ર જન્ય વિરહ (૫ એકેન્દ્રિય વિના) ૧ સમય છે.
૨૪ દંડકમાં સ્થિતિ દ્વાર હવે ૧૮ મા રિતિદ્દાને વિષે પ્રથમ પૃથ્વીકાયનું ૨૨૦૦૦ વર્ષનું આયુષ્ય કહ્યું તે બાર પર્યાપ્ત ખર પૃથ્વીકાયનું ( રત્ન, મણિ વિગેરેનું ) જાણવું. એ રત્ન, મણિ વિગેરે નક્કર પૃથ્વી તેવા પ્રકારના નિશબાધ સ્થાનમાં રહેલી હોય તો એટલા વર્ષ સુધી ઇવે છે, અને શેષ પૃથ્વીઓનું એથી ન્યૂન' અનેક પ્રકારનું જાણવું એજ પ્રમાણે બાદર પર્યાપ્ત અપકાય, બાદર પર્યાપ્ત વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાયનું અનુક્રમે ૩૦૦-૩૦૦૦-૧૦૦૦૦ વર્ષનું આયુષ્ય છે. તે. પણ તેવા પ્રકારના નિરાબાધ સ્થાનમાં રહેલા થિર અપકાયાદિનું જાણવું.
तिदिणग्गि, तिपल्लाउ नरतिरि, सुरनिरय सागर तित्तीसा, । वंतर पल्लं, जोइस-वरिसलक्खाहियं पलियं, ॥२७॥
સંસ્કૃત અનુવાદ. त्रिदिनेोऽग्निखिपल्यायुष्कौ नरतियची सुरनरयिको सागरत्रयस्त्रिंशत्को, व्यन्तरस्य पल्यं, ज्योतिपो वर्षलक्षाधिकं पल्यम् ॥ २७ ॥
અન્વય સહિત ૫છે. अग्गिति दिण, नर तिरि ति पल्ल आऊ, सुर निरिय तित्तीसा सागर, वंतर पल्लं, जोइस लक्खवारेस अहियं पलियं ॥ २७ ॥
૧ જેમક–સેનાનું ૧૦૦૦ વર્ષ, ખડીનું ૧૨૦૦૦ વર્ષ, રેતીનું ૧૪૦૦૦ વર્ષ, મણસિલનું ૧૬૦૦૦ વર્ષ, કાંકરાનું ૧૮ વર્ષ ઇત્યાદિ આયુષ્ય નિરાબાધા સ્થાનમાં રહેલ સુવર્ણ આદિકનું કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org