________________
-
-
દંડક પ્રકરણ (૧૬-૧૭ મું ઉપપાત-મ્યવન)
e તેથી એક સમયમાં તેની ઉત્પત્તિ પણ સમકાળે અસંખ્ય જેટલી છે, વળી આ સમ્મર્હિમ મનુષ્ય કેટલીક વાર ૨૪ મુદ્દત સુધી બિલકુલ નથી હોતા એમ પણ બને છે.
હવે ૧૭ મા ચાર ટૂરમાં સર્વેદડકોના વનની – મરણની સમકાલ સંખ્યા પણ સર્જાશે ૧૬ માં ઉપપાતદ્વા૨ તુય જાણવી.
૨૪ દંડકમાં સમકાળે ઉપપાત અવનની સંખ્યા ૧ ગ૭ તિયચ0 સંખ્યાત | ૧ ગo મનુષ્ય સંખ્યાત કે વિકસેન્દ્રિય અસંખ્યા ૧ વનસ્પતિ ૧ ના૨ક
અનત ૧૩ દેવ
૪ થાવર અસંખ્ય
પ્રસંગત: વિરહદ્વાર
૭ નારકના ૧ દંડકમાં એઘથી ૧૨ મુહૂર્ત અને પ્રત્યેક નરક પૃથ્વીમાં વિચારીએ તે પહેલી પૂથ્વીમાં ૨૪ મુહૂર્ણ, રજીમાં ૭ દિવસ, ૩છમાં ૧૫ દિવસ, ૪ થીમાં ૧ માસ, ૫ મીમાં ૨ માસ, ૬ ઠ્ઠીમાં ૪ માસ, ૭ મીમાં ૬ માસ, ઉત્કૃષ્ટ વિરહકાળ છે. અને જઘન્યથી ૧ સમય છે.
ચારે નિકાયના દેવામાં આઘથી ૧૨ મુદ્દત્ત, અને ભિન ભિન્ન વિચારીએ તે ૧૦ ભવનપતિમાં, વ્ય તમાં, જ્યોતિષીમાં, (એ ૧૨ ટકમાં) પ્રત્યેકમાં ૨૪ મુહૂર્તને વિરહ છે, તથા વૈમાનિક દેવામાં સામાન્યથી ૨૪ દૂનો છે. અને ભિન્ન ભિન્ન વિચારતાં ૧-રજા કપમાં ૨૪ યહૂ, ૩ જા કપે ૯ દિવસ ૨૦ મુહૂર્તા, કથા કહ૫, ૧૨ દિવસ ૧૦ મુહૂર્તા, ૫ મા કહેશે ૨૨ દિવસ, છ ૪૫ દિવસ, ૭ મે ૮૦ દિવસ, ૮ મે ૧૦૦ દિવસ, નવમે ૧૦ માસ, ૧૦ મે ૧૧ માસ. ૧૧-૧૨ મે ૧૦૦ વર્ષ ( લગભગ ), પહેલા ૩ વૈવેયકે ૧૦૦૦
૧ અર્થાત જયાં એટલે વિરહ કહ્યો છે, ત્યાં તેટલા કાળ સુધી કોઈ નો જીવ ઉત્પન્ન થાય નહિં તે વાત કરી અને તેટલા કાળ સુધી તે દંડકમાંથી કોઈ પણ જીવ મરણ ન પામે તે વન વિહુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org