________________
દંડક પ્રકરણ લિક તિય“ચાનું અને ભરત, અરવનમાં પહેલા અને વિષે વત્તા મુગલિક મનુષ્ય નિયંચાનું જાણવું. શપ મનુષ્ય-તિર્ધાનું આયુષ્ય તેથી ધૂન અનેક પ્રકારનું છે.
વૈમાનિક દેવનું તથા નરકનું આયુષ્ય ૩૩ સાગરોપમ છે, તે પાંચ અનુત્તર વિમાનના દેવ તથા સાતમી પૃથ્વીના નારકોના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ છે, વ્યંતરદેવતાઓનું એક પલ્યોપમ છે. પરન્તુ દેવીઓનું તો ઉત્કૃષ્ટ ના પલ્યોપમ છે. તેમજ જ્યોતિષમાં ૧ લાખ વર્ષ અધિકપલ્યોપમ આયુષ્ય છે, તે ચન્દ્રના વિમાનવાસી પુરુષદેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, તથા ચન્દ્રનું પોતાનું (ઈન્દ્રનું) પણ છે, એમ જાણવું.
असुराण अहिय अयरं, देसूण दुपल्लयं नव निकाए । बारम-वारणपणदिण-छम्मामुक्किट विगलाऊ ॥२८॥
સંસ્કૃત અનુવાદ असुराणामधिकमतरं, देशोनद्विपल्यं नवनि का येषु द्वादशवर्पोनपञ्चाशदिनषण्मासा उत्कृष्ट विकलायुः ॥२८॥
અન્વય સહિત પદદ असुराण अयरं अहिय, नव निकाए देस ऊण दु पल्यं विगल उकिट आउ-बारस वास, ऊणपण दीण, छ मासा ॥२८॥
શબ્દાર્થ :– બકુળ અસુરકુમારોનું
ના નિકાયને વિષે f=કંઈક અધિક (પોપમને યા=ભાર
અસંખ્યાત ભાગ અધિક) વારં-વર્ષ ચ=૧ સાગરોપમ
ઝળપાત્રઓગણપચાસ મૂળ કંઈક ન્યુન (પ૯પમનો | ળિ=દિવસ
અસંખ્યાતમે ભાગ ન્યૂન) માસ-૬ માસ ટુ પત્રયં =બે પોપમ
= = > નવર(નાગકુમાર વગેરે) નવ | આક=આયુષ્ય
ગાથાર્થ :ઉત્કૃષ્ટ આયુષ્ય-અસુરકુમારનું કંઈક અધિક એક 'સાગરેપમ, નવનિકનું કંઈક ન્યૂન બે પલ્યોપમ, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org