________________
..
૧૨ જ્ઞાન અને ૧૩ અજ્ઞાન દ્વાર अनान नाण तिय तिय, सुरतिरिनिरए, थिरे अनाणदुर्ग, नाणमाण दु विगले, मणुए पण नाण वि अनाणा || २० || સંસ્કૃત અનુવાદ
अज्ञानज्ञान (बेा:) त्रिकं त्रिकं, सुरतिर्यग्नैरयिकेषु, स्थिरे अज्ञानद्विकं । ज्ञानाज्ञानद्विकं विकले, मनुजे पंच ज्ञानानि त्रीण्यज्ञानानि ॥२०॥ અન્વય સહિત પચ્છેદ
सुर तिरि निरए तिय अनाण, नाण थिरे दुगं अनाण ति विगले दु नाण अन्नाण, मणुए पण नाण ति अनाणा ॥ २० ॥
શબ્દાથ
gi=બે
નાન=સાન
ક-પ્રભુ
અન્નનું=અજ્ઞાન
૩=એ ગાથા:
દેવ, તિય ચ અને નારકને ત્રણ અજ્ઞાન તથા ત્રણ જ્ઞાન, સ્થાવરને એ અજ્ઞાન, વિક્લેન્દ્રિયાને બે જ્ઞાન તથા એ અજ્ઞાન, અને મનુષ્યને વિષે પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન હૈાય છે. ઘરના
Jain Education International
વિશેષા:
દેવના ૧૩ ૬ હક, ગભજ તિયમના ! દંડક અને નારકના ૧ દંડ એ ૧૫ દંડકમાં મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન-અને વિશ`ગ જ્ઞાન એ ૩ અજ્ઞાન છે, તથા મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અધિજ્ઞાન એ ૩ જ્ઞાન છે. સમ્યગ્દષ્ટિ જીવાને ૭ જ્ઞાન અને મિથ્યાદ્રષિ જીવાને ૩ અજ્ઞાન જાણવાં, તેમાં પણ પ્રત્યેક જીવ આશ્રયિ વિચા– તાં એક જીવને સમકાળે કાઈને અવધિજ્ઞાન રહિત ૨ જ્ઞાન હાય તા કાઈને અવધિજ્ઞાન સહિત 3 જ્ઞાન હાય છે, પરન્તુ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ એ જ્ઞાન તા દરેક સભ્યષ્ટિ છદ્મસ્ય જીવને સમકાળે અવશ્ય હેાય છે. તે પ્રમાણે મિથ્યાદ્રષ્ઠિને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ સમકાળે અવશ્ય હેાય છે, અને જો વિષ
For Private & Personal Use Only
www.jainelibrary.org