________________
દંડક–પ્રકરણ (૧૨મું પાન અને ૧૩મું અનિદ્વાર). જ્ઞાનની લબ્ધિવાળે હેાય તો તેવા મિથ્યાદષ્ટિને વિર્ભાગજ્ઞાન સહિત ૩ અજ્ઞાન સમકાળે હોય છે. - તથા સ્થાવરના ૫ દંડકમાં દરેક જીવને સમકાળે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે.
વિલેન્દ્રિયના ૩ દંડકમાં ૨ જ્ઞાન અને ૨ અજ્ઞાન હોય છે. પૂર્વ ભવમાં મરણથી અનમુo પહેલાં ઉપશમ સમ્યગૂદષ્ટિ થઈને પુનઃ સમ્યક્ત્વથી પતિત થઈસાસ્વાદન સમ્યક્ત્વ સહિત મરણ પામી વિકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં દિચિત કાળ સાસ્વાદન સભ્યત્વ વત્તતુ હોય છે, તેથી તે સાસ્વાદન સમ્યકત્વની અપેક્ષાએ અપર્યાપ્ત અવસ્થામાં વિકસેન્દ્રિ ૨ પાનવાળા કહેવાય છે; અને ત્યારબાદ સંપૂર્ણ ભવ પર્યત મિથ્યાષ્ટિ હેવાથી ૨ અજ્ઞાનવાળા કહેવાય છે.
ગર્ભજ મનુષ્યના ૧ દંડકમાં પ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે, તે સમજવું સુગમ છે. તેમાં પણ ૧ મનુષ્યને સમકાળે તો યથાસંભવ ૨ અજ્ઞાન, ૩ અજ્ઞાન, ૧ જ્ઞાન (કેવળજ્ઞાનy), ૨ જ્ઞાન, ૩ જ્ઞાન (મના વા અવધિ સહિત), અથવા ક જ્ઞાન હોય છે. પરંતુ સમકાળે ૫ જ્ઞાન હોય નહિં, તેમજ જ્ઞાન અને અજ્ઞાન છે પણ સમકાળે ય નહિં.
૨૪ દંડકમાં ૫ જ્ઞાન ૩ અજ્ઞાન છે ૧૩ દેવ દંડકમાં ૩-૩ | ૫ સ્થાવરને ૨ અજ્ઞાન ૧ ૧૦ તિર્યંચને ૩-૩
૩ વિકસેન્દ્રિયને ર-૨ ૧ નારકને ૩-૩
૧ ગo મનુષ્યને પ-૩ * આ સિદ્ધાંતને અભિપ્રાય છે, અને કર્મપ્રન્થમાં તે બા પર્યાપ્ત પૃથ્વી, અપૂકાય, અને પ્રત્યક વનસ્પતિ એ ૩ દંડકમાં અને વિક્લેનિયમ પણ બપયત અવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત્વ કર્યું છે. પરન્તુ સાસ્વાદન સમ્ય૦ ને અજ્ઞાન રૂપે ગણી એ આઠે દંડકમાં ૨ અજ્ઞાન લાં છે.
બી તરવાર્થ સત્રમાં આચારાંગદિ શાસ્ત્રના જ્ઞાનીઓને ભૂતજ્ઞાન કહ્યું છે, તેથી તેવા શાસ્ત્રજ્ઞાન રહિત છને મતિજ્ઞાન રૂપ ૧ જ્ઞાન હેય, એમ પણ કહ્યું છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org