________________
-
-
કંઇક-પ્રકરણ (૧૧મું દશનદ્વાર)
પ્રશ્ન - તે પછી ઇન્દ્રિય પર્યાપ્તિએ અપર્યાપ્તને ઈન્દ્રિયો વિના અચક્ષુદન પણ શી રીતે હોય ?
ઉત્તર – જેમ મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમરૂપ જ્ઞાન શક્તિ સ્વરૂપે ભાવ ઈદ્રિયો હોય છે. તેમ જ દશન શક્તિરૂપ ભાવ અચહ્યુઈશન હોય છે.
તથા અહિં સૂમ ભાવમનરૂપ અચહ્યુશન જાણવું, કારણ કે એકેન્દ્રિયાદિક અસંઝિઓને જ કે દ્રવ્ય મનનો અભાવ છે, તે પણ ક્ષયપામરૂપ ભાવ મન તો અવશ્ય છે.
તથા ચતુરિન્દ્રિય જીવોમાં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન અને છે, કારણ કે ચતુરિન્દ્રિય જીવોને ચક્ષુ ઇન્દ્રિય પણ છે, તેથી સ્પશન, રસના અને પ્રાણેન્દ્રિયને સામાન્ય ઉપયોગ તે અચક્ષુદ
ન, અને ચક્ષુ દ્વારા સામાન્ય ઉપયોગ તે ચહ્યુશન છે. - તથા ગર્ભજ મનુષ્યોને યથાસંભવ ચારેય દર્શને છે, તેઓને અચક્ષુન પૂર્વોક્ત રીતે પાંચેય પ્રકારનું છે. ચક્ષુરિન્દ્રિય હેવાથી થયુશન પણ છે, અને ચારિત્રાદિક ગુણથી પ્રાપ્ત કરેલ લબ્ધિ પ્રત્યયિક અવધિજ્ઞાનવંતને (અને વિર્ભાગજ્ઞાનીને) અવધિદર્શન છે, તથા કેવલિ ભગવંતને કેવળ દશન છે.
બાકીના દેવના ૧૩, નારકના ૧, અને ગભજતિર્યંચના ૧ દંડકમાં ચક્ષુશન અચક્ષુર્દશન અને અવધિદર્શન એ ૩ દર્શન છે, ગભંજ તિર્યંચાને વત તપશ્ચર્યાદિ ગુણથી લબ્ધિ પ્રત્યાયિક અને ૧૪ દંડકમાં ભવસવભાવે હેવાથી ભવપ્રત્યાયિક અવધિદર્શન છે. અહિં એક જીવ આશ્રય સમકાળે કેઈને અચહ્યુશન અથવા કેવળદનમાંનું એક, કેને અચક્ષુ:-ચક્ષુ એ ૨ દર્શન, અને કેાઈને એ બેની સાથે અવધિ સહિત ૩ દશન હેાય છે. પરંતુ સમકાળે ૪ દર્શન કેઇ પણ જીવને ન હેય.
૨૪ દંડકમાં ૪ દર્શન ૫ સ્થાવરને 1 (અચક્ષુ) [ ૧ ચતુરિન્દ્રિયને ૨ (ચ અચ૦) ૧ હીન્દ્રિયને ૧ ,
૧ ગ. મનુષ્યને ૪ ૧ શ્રીન્દ્રિયને ૧ ક
૧૫ શેષમાં ૩ (કેવલ વિના)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org