________________
દંડક–પ્રકરણ (સમુદ્રઘાત દ્વાર )
(સર્વને) યથાસંભવ કેવલિ સમુદઘાત વિના *૩-૪-૫-૬ સમુદ્રઘાત અને શ્રી સર્વજ્ઞ ભગવંતને તે ૧ કેવલિ સમુદુઘાતજ હોય છે. તથા સર્વત્ર સામાન્ય નિયમ એ છે કે-અપર્યાપ્ત અવસ્થામાં પણ કઈ જીવને પ્રથમના ૩ સમુઘાત હાઈ કાકે છે.
સમુદધાતાનાં નામે. + वेयण कसाय मरण, वेउविय तेयए य आहारे । केवलि य समुग्घाया, सत्त इमे हुँति सन्नीणं ॥१६॥
સંસ્કૃત અનુવાદ वेदना कषायो मरण क्रियस्तै जमथाहारकः । कपलिकश्च समुदघाता' सप्तमे भवन्ति सज्ञिनाम ।। १६ ।।
* વૈક્રિય લબ્ધિ-તૈજસૂ લબ્ધિ-અને આહારક લબ્ધિ એ ત્રણ લબ્ધિમાંની કોઈ પણ એક લબ્ધિવંતને ૪, બે લબ્ધિવનને ૫, અને ત્રણે ય લબ્ધિવંતને ૬.
૧ પ્રશ્ન:- કેવલિ ભગવંત અનત લબ્ધિવાળા છે તે તેમને વૈક્રિય આહા... અને તૈજસ સમુધાત ( કે જે વિધિવતને હોય છે તે ) કેમ નહિ ? અને નિર્વાણ પામતા હોવાથી મરણ સમુદ્ધાત કેમ નહિ ?
ઉત્તર :- લબ્ધિ ફેરવવી ( પ્રગટ કરવી છે તે પ્રમાદઅવસ્થા ગણાય છે, અને કેવલિ ભગવંત અપ્રમાદી છે, તથા તેમને લબ્ધિ ફેરવવાના પ્રયોજનને અભાવ છે, માટે વૈ૦ ૦ આવા મુદ્દઘાત કેવલિ ભગવંતને ન હોય. તથા મરણ સમુદ્ર પરભવમાં ઉત્પન્ન થનારને આત્મપ્રદેશને દીર્ધ દંડ કરવાથી કેટલાક જીવોને હોય છે, અને કેવલિ ભગવંતને પરભવમાં ઉત્પન્ન થવું નથી, તેમજ નિર્વાણ સમયે આત્મપ્રદેશે કંદુક (દડા) ની મક્ક પિડિત થઈને જય છે, માટે મરણ સમુ નથી, તેમજ વેદનીયને ઉદય છે, પણ વ્યાકુળતા તથા ઉદીરણું ન હોવાથી વેદનીય સમુહ નથી.
+ ૧૬ મી અને ૧૭ મી ગાથા કે બીજા પ્રત્યેની છે, તેથી બંને બાદ કરીને ૧૫મીથી ૧૮ મી જોડીને સમૃદ્ધાને વિચારનાં ૨૪ દંડકમાં સમુદ્ધાત મળી રહેશે. તથા ૧૬ મી ગાથા ના માટે છે, અને ૧૭ મી ગાથા તેની સાથેના સંબંધથી આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org