________________
દંડક-મકરણ
| (બદલાઈ બદલાઈને પ્રાપ્ત થાય છે, અને ચેથી તે ભલેશ્યા તો
વારે જ કે જ્યારે ઈશાનક૯પ સુધીમાંના તે વેશ્યાવાળા કેઈ દેવા બાદર લધપ પૃવીમાં અથવા બાદરપર્યાપ્ત અપમાં તથા બાપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય. ત્યારે આ પૃથ્વી આદિક ૩ દંડકના જીવોને ભના પહેલા અન્નમુહુર્તમાં તે વેશ્યા અપર્યાપ્ત અવસ્થામાં હોય છે, પર્યા'ત અવસ્થામાં તે આ ત્રણે દંડકને પહેલી 3 વેશ્યાજ હોય છે.
છે ૨૪ દંડકમાં ૬ લેહ્યા છે
૧ તિર્યંચને છે , ૧ ગ૦ મનુષ્યને !.
૧ વૈમાનિકને ૩ (શુભ) ૧ નારકને ) ૩ (અશુભ) | ૧ અગ્નિકાયને |
૧ જ્યોતિષીને ૧ (તેજોલે.) ૧ વાયુકાય
૧૦ દંડકેને ૪ (પહેલા) ૩ વિકસેન્દ્રિયને ૩ (અશુભ)
ર૪ દંડકમાં ઈન્દ્રિય દ્વાર પ સ્થાવરને એક સ્પશનેન્દ્રિય હોવાથી ૧ ઈન્દ્રિય છે. હીન્દ્રિયને સ્પશન અને રસના એ બે ઈનિદ્રય છે. ત્રીજિયને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય એ ૩ ઇન્દ્રિય છે. ચતુરિંદ્રિયને સ્પર્શન-રસના-ધ્રા અને ચશ્ન એ ૪ ઇન્દ્રિય છે. અને બાકીના ૧૩ દેવદંડક. ૧ નારક, ૧ ગર્ભજતિયચ અને ૧ ગર્ભજ મનુષ્ય, એ સર્વ મળી ૧૦ દંડને સ્પર્શન-રસના-પ્રણ-ચહ્ન અને શ્રોત્ર એ ૫ ઈન્દ્રિયો છે. એ પ્રમાણે આ ઇન્દ્રિયદ્વાર સમજવામાં અત્યંત સરળ છે.
૭ સમુદ્ધાતદાર ગર્ભજ મનુને સાતેય સમુદઘાત હોય છે. ત્યાં સંખ્યા વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગભજ મનુને જ યથાસંભવ ૭ સમુદદ્યાત છે, અને યુગલિકોને તે આહારક-ઐક્રિય–તૈજસ-અને કેવલિ સમુદદ્દાત નથી, કેવળ વેદના. કવાય. અને મરણ એ ૩ સમુદ્યાત છે. પુન: અયુગલિક ગભજ મનુષ્યોમાં પણ લબ્ધિ રહિત મનુષ્યને પહેલા ૩ સમુદઘાત, લબ્ધિવંત છદ્મસ્થને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org