________________
દંડકપ્રકરણ (અવગાહના)
૫૯
-
-
-
-
ર૪ દંડકમાં ૬ સંસ્થાન છે ૧૩ દેવદંડક ૧ (સમચતુર | ૩ વિકલાંય ૧ ગમનુષ્ય
૬ નાક
૫ સ્થાવ. ૧ ગતિર્યંચ |
૬ કષાય અને ૭ લેસ્થા દ્વાર सव्वेवि चउकसाया, लेस-छग गब्भतिरियमणुएसु, । नारय तेउवाऊ, विगला वेमाणि य तिलेसा ॥१४॥
સંસ્કૃત અનુવાદ सर्वेऽपि चतुष्कपाया, लेश्यापदक गर्भजतिय ग्मनुजयोः (जेषु) नारकतेजोवायुविकला वैमानिकाच त्रिलेश्याः ॥ १४ ।।
અન્વય સહિત પદરછેદ सव्वं अवि चउ कसाया, गम्भय तिरिय मणुएसु छग लेस ।
नारय तेऊ वाऊ विगला य वेमाणि ति लेसा ॥ १४ ॥ વલય = કષાયવાળા
તૈઝ = તેજસકાય. અગ્નિકાય હેલા = વેશ્યા
વા = વાયુકાય
fa = ત્રણ $ = છ
રેસા = લક્ષાવાળા
ગાથાર્થ :સર્વેને ચારે ય કપાયે હોય છે. તથા ગભંજ-તિર્યંચે અને મનુષ્યને ૬ લેશ્યા હોય છે, નારકે, અનિકાય, બાદર સાધારણવનસ્પતિનું સંસ્થાન પણ વિવિધાકૃતિ છે. એમ બી જવાભિગમાદિકમાં કહ્યું છે, અને સંગ્રહણીવૃત્તિમાં તે નિગદનું દારિક શરીર સિબુક (પરપોટા ) આકારવાળું ( એટલે નક્કર ગોળા સરખું) કહ્યું છે. અનિgી ( જીવાજીવાભિગમને અભિપ્રાયે દ્રવ્ય લોક પ્રકાશમાં અનિયત ) સંસ્થાન કહ્યું છે. તથા વાયુકાય વૈક્રિય શરીર રચે તો પણ વ્રજના આકારેજ રચે છે. ( તત્વાર્થ વૃત્તિમાં પ્રત્યેક વનસ્પતિકાયનું અનિબંધ સંસ્થાન કર્યું છે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org