________________
૫૮
કંડક-પ્રકરણ
શબ્દાર્થ : નાવિનાના પ્રકારના (અ- !. અgwan = અપકાય (જી) નેક પ્રકારના આકારવાળા) પુરી = પૃથ્વીકાય ધ = ધ્વજ (ના આકારવાળા) મજૂર = મસૂરની દાળ (ના જૂઠ્ઠું = સો (ના આકારવાળા)
આકારવાળા પુછુય = પરપોટા (ના આકા- રંવાર = અર્ધ ચન્દ્રના આકારવાળા)
૨વાળા). વળ = વનસ્પતિ વાડ =વાયુકાર
સંકાળમા = સંસ્થાનથી, આકારથી તે૩= અગ્નિકાય
| મણિયા = કહ્યા છે.
ગાથાથ સંસ્થાનથી વનસ્પતિકાય, વાયુકાય, તેઉકાય, અને અપકાયને અનુક્રમે-જુદા જુદા અનેક આકારવાળા, ધજા, સેય અને પરપોટાના આકારવાળા, તથા પૃથવીકાય મસુરની દાળ કે ચન્દ્રના આકારવાળા કહ્યા છે. ૧૩
વિશેષાર્થ :
એકેન્દ્રિય જીવોના હંડક સંસ્થાને. પ્રત્યેક વનસ્પતિકાયનું--
જુદા જુદા અનેક આકારનું વાયુકાયનું--
ધ્વજાના આકારનું અગ્નિકાયનું --
સાયના આકારનું. અપકાયનું --
પરપોટાના આકારનું પૃથ્વીકાયનું –
મસુરની દાળ અથવા અધ
- ચંદ્રના આકારનું. પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના કેઈનું એક શરીર જોઈ શકાતુ નથી. તેથી તેના સંસ્થાને પણ જોઈ શકાતા નથી. *
-
-
--
-
-
-
-
-
x અહિં સમ પૃથ્વી આદિકનું અને બાદર પૃથ્વીનાદિકનું પણ કડક સંસ્થાન ઉપર પ્રમાણે જ છે, પરંતુ વિશેષ એજ કે સૂક્ષ્મ અને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org