________________
દંપ્રકરણ (અવગાહના )
પ૭
સંસ્થાન દ્વાર
સર્વ દેવોને (એટલે દવના ૧૩ દંડકમાં) ૧ સમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે. અર્થાત્ કોઈ પણ દેવ કે દેવીને સમચતુર સિવાય બીજુ સંસ્થાન નથી, પરંતુ તે ભવધારણીય (મૂળ) શરીરની અપે. સાએ જાણવું. કારણ કે તેનું ઉત્તર ક્રિય સંસ્થાન તો સિદ્ધાન્તમાં અનેક પ્રકારનું કહ્યું છે.
ગર્ભજ મનુષ્ય અને ગર્ભ જ તિર્યંચાને છએ ય સંસ્થાને હેય છે. યુગલિક મનુષ્ય અને સુગલિક તિર્યંચાને તે દેશની માફક એક સમચતુર સંસ્થાન જ જાણવું, અને શેષ સંખ્યાત આયુષવાળા મનુષ્ય-તિર્યંચોને યથાસંભવ = ૬ સંસ્થાન હોય છે, પરન્તુ એક જીવને સમકાળે કેઈપણ એકજ સંસ્થાન હોય છે.
વિકલેન્દ્રિય અને નારકેને સર્વ લક્ષણહીન છઉં હું છક સંસ્થાન હોય છે. તેમાં પણ નારકનું હુડક સંસ્થાન પાંખ ઉખેડી નાંખેલા પક્ષી સરખું અતિ બિભત્સ અને ભયાનક હોય છે.
नाणा विह-धय-मूई बुब्बुय वण वाउ तेउ अपकाया,। पुढवी मसर चंदा-कारा संठाणओ भणिया. ॥१३॥
સંસ્કૃત અનુવાદ नानाविधध्वजसूचीबुख़ुदा वनवायुतैजसाप्कायिकाः । पृथ्वो मसूरचन्द्राकारा संस्थानतो भणिता ॥१३॥
અવય સહિત પદછેદ संठाणओ वण नागाविह, वाउ धय, तेउ सूई, अपकाया ।
घुम्वुय पुढवी मसूर चंद आकारा भणिया ॥ १३ ॥ * સંખ્યાન વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં પણ તીર્થંકર-ચક્રવતી વાસુદેવ-બળદેવપ્રતિવાસુદેવ આદિ સમચતુરસ્ત્ર સંસ્થાની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org