________________
દંડક-પ્રકરણ
૫ કોકનદ નામના કંદ હુંકાર-ફાડા કરે છે માટે શોધ જ છે.
૬ સદન્તી વેલડીમાંથી રસનાં ટપકાં કરતાં રહે છે, માટે ન સં છે. (આ વિલડીના રસથી સુવર્ણસિદ્ધિ થાય છે, તેથી હું હવા છતાં લેકમાં નિર્ધનતા કેમ ? એવી અભિમાન સંજ્ઞાથી રુદન કરવાનું અનુમાન છે.)
૭ વેલડી પોતાનાં ફળને પિતાનાં પાંદડાંથી ઢાંકી રાખે છે. માટે માથા સંત છે,
૮ બીલીનું વૃક્ષ તથા વેત ખાખરો પોતાના મૂળ નિધાન ઉપર ફેલાવે છે (અર્થાત નિધાન ઉપર પ્રાયઃ ઉગે છે) માટે સ્ત્રોમ સંજ્ઞા છે.
૯ કમળો રાત્રે જ સંજ્ઞા થી સંકોચ પામે છે.
૧૦ વેલડીએ સવ માગ છોડીને ભીંત ઉપર અથવા વૃક્ષ ઉપર પ સં થી ચઢે છે.
એ પ્રમાણે એકેન્દ્રિય જીવોમાં અનુમાનથી સંજ્ઞાઓ સ્પષ્ટ સમજાય છે. શ્રીન્દ્રિયાદિ સર્વ દંડકપદોમાં ઓછી-વધતી સંજ્ઞાઓ અવશ્ય હોય છે.
હવે ચાર ગતિ આશ્રય વિચાર કરતાં દેવગતિમાં પરિગ્રહ તથા લાભ સંજ્ઞા અધિક મુખ્ય છે. મનુષ્યગતિમાં માન સંજ્ઞા અને ૌન સંજ્ઞા અધિક છે, નરક ગતિમાં ભય અને કેધ સંજ્ઞા અધિક છે, અને તિર્યંચગતિમાં માયા તથા આહાર સંજ્ઞા અધિક છે.
૧ ચાર ગતિમાં આહારાદિ ૪ સંજ્ઞાઓનું એકત્ર અ૮ પબદુત્વ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે.
કોઈ પણ સમયે વિચાર કરતાં–નારક ગતિમાં મૈથુન સત્તાવાળા છે અલ્પ, તેથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી ભય સંજ્ઞાવાળા સંખ્યાત ગુણ, તેથી પરિગ્રહ સંસાવાળા સંખ્યાત ગુણ દેવામાં આહાર-ભય-મૈથુન-પરિગ્રહ તથા મનુષ્યમાં કાય-આહાર-પરિગ્રહ-મૈથુન, અને પંચે નિય"એમાં પરિગ્રહમૈથુન–ભયઅને આહાર સંજ્ઞાઓ અનુક્રમે સંખ્યાતગુણ કહેવી.
તથા એક સમયમાં એક જીવને એક સંજ્ઞા સ્પષ્ટ અનુભવમાં હેાય છે, બાદ અમું દરેક જીવની સંજ્ઞા બદલાતી રહે છે. ઉપર કહેલી સંજ્ઞાઓની તે તે ગતિમાં) અધિતા કહી, તે તેવા પ્રકારના સંગોના કારણથી (પૂર્વોક્ત અલ્પબહુત્વ) હેય છે. અપચેન્દ્રિમાં સંજ્ઞાનું અ૫બહુ કહેલું દેખાતું નથી. માટે અનિયમિતપણું હશે એમ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org