________________
દંડક–પ્રકરણ
સ્થાવરે, દે, અને નારકો સઘયણ રહિત હોય છે, વિક-દ્રમાં સેવા અને ગર્ભજ મનુષ્ય તથા તિય ચેમાં તે છએ ય સંઘયણ હેય છે. જે ૧૧
વિશેષાથપાંચ સ્થાવર, તેર દેવો, અને એક નારક ગણીશ દંડકમાં સંઘયણુ નથી. કારણ કે એ જીવોના શરીરમાં હાડકાં નથી, અને સંઘયણ તો હાડકાના બંધારણને કહેવામાં આવે છે. તથા શંખ, છીપ, કેડી ઈત્યાદિ કન્દ્રિય જીવો તથા કીડો આદિ ત્રીન્દ્રિય જીવો અને ભમર આદિ ચતુરિન્દ્રિય જીવમાંના કેટલાક સ્પષ્ટ કઠિન હાહવાળા છે, તો કોઈ અસ્પષ્ટ બારક હાડવાળા છે. માટે એ ત્રણ વિલેન્દ્રિયોને સંઘયણ છે, અને તે પણ છર્ડ છેદસ્કૃષ્ટ સંઘયણ હોય છે, ગર્ભજ તિર્યંચો તથા મનુષ્યોને તો એ સંઘપણ હોય છે. પરંતુ એક જીવને સમકાળે તો એક જ સંષયણ હોય.
છે ૨૪ દંડકમાં ૬ સંધયણ છે ૫ સ્થાવર
! ૩ વિકલેન્દ્રિય ૧ વટહું ૧૩ દેવ દંડક } રહિત | ૧ ગ૦ મનુષ્ય છે ૧ નારક
૧ ગo તિયચ — —:૦: ૪ સંજ્ઞા અને ૫ સંસ્થાન દ્વાર सन्वेसिं चउ दह वा सन्ना. सव्वे सुरा य चउरंसा, ।
नर-तिरिछस्संठाया, हुडा विगलिंदि नेरइया, ॥१२॥ 1 વિકલેન્દ્રિમાં અળસિયાં વગેરે છ હાડ રહિત જેવા દેખાય છે, તે પણ ઉયસ્થાનક વિચારતાં તે ને અસ્પષ્ટ પણ સંઘયણ સંભવે છે.
જ શ્રી જીવાભિગમમાં હાડની અપેક્ષાએ તે નહિ પરંતુ બળની અપેક્ષાએ દેને પહેલું અને એકેન્દ્રિયોને છઠું સંધયણ કહ્યું છે, તથા નાટ્યુને અસધણી કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org