________________
-
-
કo
દેડક-પ્રકરણ ૨ રાષ્ટિ–ખરો ખ્યાલ કરે, ખરે ભાસ થાય તે મિથ્યાત્વમોહનીય કર્મને ઉપશમથી, ક્ષયોપશમથી અને ક્ષયથી થાય છે. સતુને સત અને અને અસત્, એટલે વસ્તુ જેવા સ્વરૂપે હોય, તેવા સ્વરૂપે સમજે. તે દષ્ટિનું નામ સમ્યગ્દષ્ટિ.
મિશ્રદષ્ટિ-કાંઈક સાચો કાંઈક ખટો ભાસ. મિશ્રમોહનીય કર્મના ઉદયથી વસ્તુતત્તવ સમજવામાં મધ્યમ રહે. અર્થાત્ સર્વ કહેલા તત્ત્વ પ્રત્યે રુચિ નહિ, તેમ અરુચિ પણ નહિ, તે દષ્ટિનું નામ મિશ્રદષ્ટિ.
૧૧. દર્શન-૪ પદાર્થોમાં રહેલા સામાન્ય-વિશેષ ધર્મોમાંના માત્ર સામાન્ય ધર્મને જાણવાની આત્માની શક્તિ, તે દશન.
ચક્ષુથી રૂપમાં રહેલ સામાન્ય ધમ જાણવાની શક્તિ, તે વક્ર .
ચક્ષુ સિવાયની ઈન્દ્રિશે અને મનથી રસાદિમાં રહેલા સામાન્ય ધમ જાણવાની શકિત તે અક્ષર.
અવધિજ્ઞાન વડે જાણવા યોગ્ય રૂપી પદાર્થોમાં રહેલા સામાન્ય ધર્મ જાણવાની આત્મામાં રહેલી શકિત તે અ રર.
સકળ પાથમાં રહેલા સામાન્ય ધમ જાણવાની આમામાં રહેલી શકિત તે વઇ ન.
૧૨. જ્ઞાન–૫ દરેક પદાર્થોમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એ બે ધર્મ છે, તેમાં વિશેષ ધર્મ જાણવાની આભામાં રહેલી શક્તિ. તે શાન,
૬ રાત્તિજ્ઞાન-મન અને ઇન્દ્રિયોના નિમિત્તથી વિષયોમાં રહેલા વિશેષ ધર્મ જાણવા જે જ્ઞાનશકિત જાગ્રત થાય છે, તે જ્ઞાનશકિત મતિજ્ઞાન
કૃતન–શબ્દ ઉપરથી અર્થનો અને અર્થ ઉપરથી શબ્દને સંબંધ જાણવાની જે જ્ઞાનશક્તિ મન અને ઈદ્રિના નિમિત્તથી જાગ્રત થાય છે, તે જ્ઞાનશક્તિ શ્રુતજ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org