________________
દઇક-પ્રકરણ (૨૪ કાર )
રૂ વિજ્ઞાન-રૂપી પદાર્થોમાં રહેલા વિશેષ ધર્મને જાણવા ઇકિયાદિકના નિમિત્ત વિના સાક્ષાત્ આત્મા દ્વારા સીધી રીતે જે જ્ઞાનશકિત જાગ્રતું થાય છે, તે જ્ઞાનશકિત અવધિજ્ઞાન.
મરવજ્ઞાન=આત્મસાક્ષાતપણે અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞિ જીવોના મનોગત ભાવ જાણવા જાગ્રત થતી ડાનશકિત તે મન:પર્યવજ્ઞાન.
- શેવરાન–આ મસાક્ષાત્કારપણે સર્વ પદાર્થમાં રહેલા વિશેષ ધર્મોનું સંપૂર્ણ જ્ઞાન કરવાની શકિત તે કેવળજ્ઞાન.
૧૩ અશાન-૩ અજ્ઞાન એટલે જ્ઞાન જ નહીં એવો અથ ન કરે, પરંતુ “અ ! એટલે સિત-સિંધ-ખરાબ, અથવા વિપરીત શાર, તે અજ્ઞાન” એમ કર. વસ્તુ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે સમજાય નહીં, પરંતુ ઉલટી રીતે સમાય. તે જ્ઞાન છેટું ગણાય. માટે અજ્ઞાન ગણાય. અને તેથી સદગતિ અથવા મોક્ષ ન મળી શકે. માટે તે કસિત નિંઘ-ખરાબ કહેવાય છે, અથવા વિપરીત હેવાથી પણ નિંધ છે.
૧ મતિ -ટું મતિજ્ઞાન તે મતિ અજ્ઞાન, ૨ શ્રત મન્નાન-બેટું શ્રુતજ્ઞાન તે શ્રત અજ્ઞાન.
aur Tra-ઓટ અવધિજ્ઞાન તે વિભગ જ્ઞાન, વિવિરુદ્ધ, મં=જ્ઞાન જેમાં હેય તે વિભગન્નાન, જેમ દ્વીપ-સમુદ્ર અસંખ્યાત છે. પરંતુ શિવરાજપનામના ઋષિને ૭ દ્વીપ અને ૭ સમુદ્ર જેટલું અવધિજ્ઞાન ઉત્પન્ન થતાં આટલા જ દ્વીપ સમુદ્ર છે, અધિક નથી, એવી શ્રદ્ધા થવાથી તે અવધિજ્ઞાન વિર્ભ ગજ્ઞાન તરીકે ગણ્યું અને ત્યારબાદ ભગવંતના વચનથી અસંખ્ય દ્વીપ-સમુદ્રની શ્રદ્ધાવાળા થયા ત્યારે તે જ અવધિજ્ઞાન તરીકે ગણાયું. : તથા સત્ય-અસત્યના વિવેક રહિત બોલનાર પુરુષનું સત્ય વયન પણ અસત્ય અને અસત્ય વચન પણ અસત્ય ગણાય, તેમ મિથ્યાત્વ મોહ. નીય કર્મના ઉદયથી વિવેકસહિત પુરુષનું મતિજ્ઞાનાદિ ગાન તે અજ્ઞાન જ જાણવું.
૧૪ ચોગ-૧૫ ચેન એટલે આત્માના પ્રદેશમાં થતું રણ, વ્યાપાર, આંદોલન. હલન-ચલન ઉથલ-પાથલ, તે પુદ્ગલેના સંબંધને લીધે જ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org