________________
વગણામાં પરમાણમાં વધારે હોય છે. છતાં પરિણામ તેના કરતાં સૂક્ષ્મ હોય છે. છે
–જીવ દરેક સમયે કામણ વગણના પુદગલે ગ્રહણ કરી આત્મા સાથે તે જ વખતે બાંધે છે. તેનું નામ કર્મબંધ કહેવાય છે. આવી રીતે તેજસ વણા કરતાં અત્યંત સૂક્ષ્મ કામણ વર્ગણાના આત્મા વડે ગ્રહણ કરાતા પુદ્ગલેના એક જાતના સમૂહની એક જાતની આઠેય કમપણે વહેચણી થઇ શકે એવી ગોઠવણી થાય છે કે જેને કાશ્મણ શરીર કહેવાય છે.
૨ અવગાહના અવગાહના એટલે લંબાઈ, ઉંચાઇ, તે ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અને જઘન્ય (ઓછામાં ઓછી) એમ બે પ્રકારે છે, તે મૂળ શરીરની અને ઉત્તર શરીરની પણ હોય છે.
૩ સંઘયણ. સંઘયણ હાડકાનો બાંધો. સંઘથUામનિરો તે છ હાય છે. વજાભ નારાચ. ૨ અપભનારા. ૩ નારાચ. ૪ અધ નારાચ. ૫ કીલિકા. ૬ સેવા છેવટુ.
૧ વઋષભ નારાય-વજaખીલો: ભરપાટા, નારાચ= બનેય બાજુ મર્કટબંધ એટલે વાંદરાને તેનું માંકડ (બન્યું વાંદરૂ) બરાબર વળગી રહે છે. તેના જેવા બાંધે તે મર્કટબંધ. એટલે કે મટિબંધ ઉપર પાટા વીટી, તેના ઉપર આરપાર ખીલ
આ શરીર આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલું છે. ભવ્યને મોક્ષમાં જતાં સુધી અને અભિવ્યને અનંતકાળ પર્યત રથે રહે છે. આ શરીર જ્યાં સુધી હોય ત્યાં સુધી કર્મબંધ થાય અને ઉપરનાં ચારેય શરીરે ધારણ કરવાં પડે છે. આ શરીર ક્યાંય રેકાતું નથી. એટલે કે તે પ્રતિઘાત રહિત છે. તેમજ કેને રોકતું પણ નથી. આ શરીર સીધી રીતે ધર્મઅધર્મ-કર્મબંધ-ટર્મનિર્જર, સુખ, દુઃખ, હિંસા વગેરે કાંઈ કરી શતું નથી. પરભવમાં જીવની સાથે જન્મ, કામ એ બે શરીર સાથે હોય છે, અને ઉત્પન્ન થતાંની સાથે જ એ બે શરીરોની મદદથી પ્રથમ સમયે જીવ આવાર ગ્રહણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org