________________
તીર્થ
૪૫
અન્વય સહિત ૫દરછેદ विजयेसु एरवय भरहे मागध वरदाम पभास तित्थ । तु चउतीसा तिहिं गुणिया दुरुत्तर सय तित्थाणं ॥ १८ ॥
શબ્દાર્થ –– મા=માગધ તીર્થ
gવા=અરાવત ક્ષેત્રમાં વરામ=વરદામ તીર્થ
નિરિંત્રણવડે માસ-પ્રભાસ તીર્થ
Togrગુણ્યા છતા, ગુણતાં. તિર્થં તીથ (જળમાં ઉતરવા | તુરત્તર-બે ઉત્તર=) બે અધિક યોગ્ય સ્થાને મોટા દેવસ્થાન).
સવં= વિનg=૩ર વિજયોમાં
તિસ્થા=તીર્થોની સંખ્યા, તીર્થો ગાથાથ:
(૩૨) વિજયોમાં, ઐરાવત અને ભારતમાં માગધ, વરદામ, અને પ્રભાસ તીર્થ છે. ચોત્રીશને ત્રણે ગુણુએ તે નીર્થોનું એકસો બે થાય. ૧૮
વિશેષાર્થ :૧ તીર્થ એટલે પૂજ્ય પુરુષ, જળાશય પવિત્ર યાત્રાસ્થળ
ધર્મ-સંસ્થા, પાણીનો ઓવારે અવત, નદી વગેર જળાશયનું સંગમસ્થાન, પહેલા ગણધર, ચતુર્વિધ સંઘ વિગેરે ઘણા અર્થો છે. ૨ અહીં જળાશયમાં ઉતરવાનો ઢાળ -આવ ળાશયમાં પ્રવેશ
માગ એવો અર્થ સમજવાને છે. ૩ આ ભરત ક્ષેત્ર માં ગંગા અને સિંધુના સમુદ્ર સાથેના સંગમ
સ્થાને એટલે કે જ્યાંથી લવણસમુદ્રમાં ઉતરાય છે. તે માગધ અને પ્રભાસ નામના બે તીર્થો છે. ઉપરાંત વચ્ચે લવણસ.
મુદ્રમાં ઉતરવાનું વરદામ નામનું તીર્થ છે. ૪ એ પ્રમાણે ભરત, ઐરાવત તથા મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજમાં
મળીને ૧૦૨ તીર્થો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org