________________
નવતત્ત્વપ્રકરણ સાથ
શબ્દાર્થ: પરિણામ-પરિણામી
જિં-નિત્ય નવ-જીવ
#ારણ-કારણ મુત્ત-મૂત્તરૂપી
વત્તા-કર્તા સંપ -સપ્રદેશી
Rશ્વર-સર્વગત, સર્વવ્યાપી -એક
ફુચર-ઈતર, (પ્રતિપક્ષી ભેદ વિત્ત-ક્ષેત્ર
સહિત) વિચિા-ક્રિયાવત, સક્રિય. ગણે-અપ્રવેશી
અન્વયે સહિત પદ છેદ परिणामि जीव मुत्त सपएसा एग खित्त किरिया य णिच्च कारण कत्ता सव्वगय इयर अपवेसे
ગાથાથપરિણામીપણું જીવપણું, રૂપપણું, સપ્રદેશીપણું, એકપણું, ક્ષેત્રપણું, ક્રિયાપણું, નિત્યપણું, કારણ પણું, કર્તાપણું, સર્વવ્યાપીપણું અને ઈતરમાં અપ્રવેશીપણું, (વિચારવું)
વિશેષાર્થ – એક કિયાથી અન્ય કિયામાં અથવા એક અવસ્થાથી બીજી અવસ્થામાં જવું તે રિનામ કહેવાય. તેથી વિપરીત પરિણામ કહેવાય. ત્યાં જીવ અને પુદ્ગલને પરિણામ ૧૦-૧૦+પ્રકાર છે.
+ દરેક પરિણામના ઉત્તરભેદનાં નામ તથા સ્વરૂપ શ્રી પન્નવણુજી સૂત્રમાંથી જાણવાં તે સંક્ષેપમાં આ પ્રમાણે–
૧૦ જીવ પરિણામ ૧ ગતિ પરિણામ (દેવઆદિ ૪). ૨ ઈન્દ્રિય પરિણામ (સ્પર્શનાદિ ૫) ૩ કષાય પરિણામ (ક્રોધાદિ ૪). ૪ લેશ્યા પરિણામ (કૃષ્ણાદિ ૬ ) ૫ વેગ પરિણામ (મનયેગાદિ ૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org