________________
અવતત્વ (છ દ્રવ્ય વિચાર).
૬૫
અહિ જીવ દેવાદિપણું છોડી મનુષ્યાદિપણું અને મનુષ્યાદિપણું છેડી દેવાદિપણું પામે છે. એ પ્રમાણે એક અવસ્થા છેડી બીજી અવસ્થામાં જવારૂપ જીવના ૧૦ પરિણામ વિચારવા, તેમજ પુદ્ગલના પણ ૧૦ પરિણામ યથાસંભવ વિચારવા, એ પ્રમાણે જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય પરિણામી છે, અને શેષ ૪ દ્રવ્ય અપરિણામ છે. તથા જીવ દ્રવ્ય પિતે જીવ છે, અને શેષ પાંચ દ્રવ્ય અજીવ છે.
તથા ૬ દ્રવ્યમાં પુદ્ગલ દ્રવ્ય રૂપી + (એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું) છે, અને શેષ x ૫ દ્રવ્ય અરૂપી છે.
૬ ઉપયોગ પરિણામ ( મત્યાદિ-૧૨ ). ૭ જ્ઞાન પરિણામ (સત્યાદિ-૮ ) ૮ દશન પરિણામ (ચક્ષુદર્શનાદિ-૪ ) ૯ ચારિત્ર પરિણામ (સામાયિકાદિ-૭) ૧૦ વેદ પરિણામ (ત્રીવેદાદિ-૩ )
૧૦ પુદ્ગલ પરિણામ ૧ બંધ પરિણામ (પરસ્પર સંબંધ થવો તે. જે પ્રકારે ) ૨ ગતિ પરિણામ (સ્થાનાન્તર થવું તે. ૨ પ્રકારે) ૩ સંસ્થાનું પરિણામ ( આકારમાં ગોઠવવું તે. ૫ પ્રકારે ) ૪ ભેદ પરિણામ (સ્કંધથી છુટા પડવું તે. ૫ પ્રકારે ) ૫ વણું પરિણામ (વર્ણ ઉપજવા તે. ૫ પ્રકારે ) ૬ ગંધ પરિણામ (ગંધ ઉપજવા તે. ર પ્રકારે ). ૭ રસ પરિણામ (રસ ઉપજવા તે. ૫ પ્રકારે ) ૮ સ્પર્શ પરિણામ ( સ્પર્શ ઉપજવા તે. ૮ પ્રકારે ). ૯ અગુરુલઘુ પરિણામ (ગુરુવ આદિ ઉપજવું તે. ૪ પ્રકારે) ૧૦ શબદ પરિણામ ( શબ્દ ઉપજવા તે ૨ પ્રકારે )
+ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારનું સામુદાયિક નામ રૂપ છે, માટે એ ચાર જેને હોય તે રૂપી.
૪જીવતવમાં જીવ રૂપી કહ્યો અને અહિં અરૂપીમાં ગણ્યો તેનું કારણ ત્યાં દેહધારી જીવના ૧૪ ભેદની અપેક્ષાએ રૂપી કહેલ છે, અને અહિં છવદ્રવ્યના મૂળ સ્વરૂપને અંગે અરૂપી કહ્યો છે.
નવ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org