________________
૫૫
ર અજીવતત્ત્વ (પુદ્ગલના પરિણામો) હોય છે, માટે પણ એ પુદ્ગલેનું લક્ષણ છે. એક પરમાણુમાં ૧ વર્ણ હોય છે, અને દ્વિપ્રદેશી વગેરે સ્કંધમાં ૧ થી ૫ વર્ણ યથાસંભવ હોય છે.
જ ૨-સુરભિગંધ અને દુરભિગંધ પ્રસિદ્ધ છે, અને તે પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે. વળી એક પરમાણુમાં ૧ ગંધ, અને દ્વિદેશી આદિ સ્કંધમાં બે ગંધ પણ યથાસંભવ હોય છે.
રસ પ-તિક્ત (તીખો રસ), કટુ (કડ), કષાય (તરો), આસ્લ (ખાટે), અને મધુર (મીઠ) એ પાંચ પ્રકારના મૂળ રસ છે. અહિં છઠ્ઠો ખારો રસ લેકમાં પ્રસિદ્ધ છે, પરંતુ તે મધુર રસમાં અન્તર્ગત જાણ. એ રસ દરેક પુદ્દગલ માત્રામાં હોય છે, માટે પુદ્ગલનું લક્ષણ છે વળી ૧ પરમાણુમાં ૧ રસ, અને ક્રિપ્રદેશી આદિ કંધામાં ૧ થી ૫ રસ યથાયોગ્ય હોય છે.
૮–શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, લઘુ, ગુરુ, મૃદુ, અને કર્કશ એ આઠ સ્પર્શ છે. અને તે દરેક પુદ્ગલ દ્રવ્ય માત્રામાં હોય છે. માટે, પુદ્ગલનું લક્ષણ છે વળી એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ, અથવા શીત-રુક્ષ, અથવા ઉષ્ણ–સ્નિગ્ધ, અથવા ઉષ્ણ અને રુક્ષ એમ ચાર પ્રકારમાંના કેઈ પણ એક પ્રકારથી ૨ સ્પર્શ હોય છે. સૂક્ષ્મપરિણામી સ્ક ધમાં શીત–ઉષ્ણુ-સિનગ્ધ-રુક્ષ એ ચાર સ્પર્શ હોય છે, અને બાદર સ્કમાં આઠેય પશ હોય છે.
પુદગલના સ્વાભાવિક અને વૈભાવિક પરિણામે
અહિં શબ્દ–અધકાર-ઉદ્યોત-પ્રભા-છાયા–આતપ એ બાદર પરિણામવાળા હોવાથી તેમજ બાદર પુદ્ગલસમૂહ રૂપ હેવાથી તેમજ બાદર પરિણામી પુદ્ગલ સ્કધમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી અને સ્કંધ તે પુદ્ગલને વિકાર-વિભાવ હોવાથી, એ અઘકારાદિ લક્ષણે ચૌધરુ (વૈભાવિક) ઢળો જાણવાં, કારણ કે એ ૬ લક્ષણ પરમાણુમાં તથા સૂક્ષ્મ સ્કંધમાં નથી, અને વર્ણ આદિ ૪ લક્ષણે તે પરમાણુમાં તથા સૂક્ષમ સ્કંધમાં પણ હોય છે, માટે એ ચાર સ્થામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org