________________
જીવતત્વ (પર્યાપ્તિનું સ્વરૂ૫)
૩૧
પુદ્ગલના જથા-સમૂહ દ્વારા આત્મામાં અમુક અમુક કાર્ય કરવાની (જીવનનિર્વાહમાં કરવા યોગ્ય આવશ્યકત કાર્યો કરવાની) જે શક્તિ ઉત્પન્ન થાય છે, તે આહાર પર્યાપ્તિ આદિ પર્યાપ્તિએના નામથી ઓળખાય છે, માટે પુરુના ૩થી (=સમૂહથી) પન્ન आत्मानी (आहार परिणमनादिमां उपयोगी) जे शक्ति विशेष. ते पर्याप्ति. એ અર્થ અતિપ્રસિદ્ધ છે. તે આહાર પર્યાપ્તિ આદિ ૬ પર્યાપ્તિઓનું યત્કિંચિત્ સ્વરૂપ મનુષ્યના તથા તિર્યંચના ઔદારિક શરીર સંબંધિ પર્યાપ્તિઓને અનુસરીને કહીએ છીએ, તે આ પ્રમાણે–
૨ બાર પતિ-ઉત્પત્તિસ્થાને રહેલા આહારને જીવ જે શક્તિ વડે ગ્રહણ કરે, અને ગ્રહણ કરીને ખલ-રસને યોગ્ય બનાવે, તે આહાર પર્યાપ્તિ. (અહીં ખલ એટલે અસાર પુદ્ગલ–મળ-મૂત્રાદિ, અને શરીરાદિ રચનામાં ઉપયોગી થાય તેવાં પગલે તે રસ છે.) આ પર્યાપ્ત પ્રથમ સમયે જ સમાપ્ત થાય છે.
૨ રીર પુત્તિ–રસને યોગ્ય પગલેને જે શક્તિ વડે જીવ શરીરરૂપે-સાત ધાતુરૂપે રચે, તે શક્તિ તે શરીરપર્યાપ્તિ. (અહિ શરીર, કાગપ્રવૃત્તિમાં સમર્થ થાય ત્યાં સુધીની જે શરીરરચના, પછી પર્યાપ્તિની (શક્તિની) સમાપ્તિ થાય છે. અને તે સામર્થ્ય અન્તમુહુર્ત સુધી શરીર–ગ્ય પુદગલ મેળવ્યાથી પ્રગટ થાય છે.)
રૂ રુન્દ્રિય પર્યાપ્તિ–રસરૂપે જુદાં પડેલ પુદ્ગલેમાંથી તેમજ સાત ધાતુમય શરીરરૂપે રચાયેલાં પુદ્ગલોમાંથી પણ ઇન્દ્રિય ગ્ય પુદ્દગલે ગ્રહણ કરી ઇન્દ્રિયપણે પરિણાવવાની જે શક્તિ, તે રુન્દ્રિયfa ( શરીરપર્યાપ્તિ સમાપ્ત થયા બાદ પણ બીજા અન્તર્મુહૂર્ત
૧ પ્રતિસમય આહારગ્રહણ-સપ્ત ધાતુઓની રચના-ઇન્દ્રિ દ્વારા વિષયોનું ગ્રહણ–શ્વાસોચ્છવાસ–વચનોચ્ચાર અને માનસિક વિચારે, એ જીવન નિર્વાહમાં (નિર્વાહનાં) ૬ આવશ્યક કાર્યો ગણાય.
૨ આહારક શરીર સંબંધિ તથા વૈક્રિય શરીર સંબંધિ પર્યાપ્તિઓ નું સ્વરૂપ જે કે કંઈક ભિન્ન છે, તે પણ આ ઉપરથી સહેજે સમજી શકાય તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org