________________
૩ર
નવતત્વમેકરણ સાથે
સુધી મેળવેલાં ઇન્દ્રિયપુદ્ગલથી રચાતી અભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિય
જ્યારે વિષયધ કરવામાં સમર્થ થાય છે, ત્યારે આ ઈન્દ્રિય પર્યાતિની સમાપ્તિ થાય છે.
આછુવાન પતિ–જે શક્તિવડે શ્વાસોચ્છુવાસ . યેગ્ય વર્ગણાનાં પુદ્ગલે ગ્રહણ કરી શ્વાસોચ્છવાસ રૂપે પરિણુમાવી અવલંબીને વિસરે, તે શક્તિનું નામ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ છે. (ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પણ ત્રીજા અન્તમુહૂત સુધી ગ્રહણ કરેલી શ્વાસ
વાસ વગણને શ્વાસોશ્વાસરૂપે પરિણમાવવામાં ઉપકારી પુદ્ગલેથી જ્યારે જીવ શ્વાસોચ્છવાસ ક્રિયામાં સમર્થ થાય છે, ત્યારે આ પર્યાતિની સમાપ્તિ થાય છે.)
૬ માં –જીવ જે શક્તિવડે ભાષા ગ્ય પગલે ગ્રહણ કરી ભાષાપણે પરિણમાવી અવલંબીને વિસર્જન કરે, તે શક્તિનું નામ ભાષા પર્યાપ્તિ. (શ્વાસો) પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પણ ચેથા અન્તર્મુ– હત્ત સુધી ગ્રહણ કરેલાં (ભાષા પુદ્ગલેને ભાષાપણે પરિણમાવવામાં ઉપકારી) પુદ્દગલથી જીવ જ્યારે વચનક્રિયામાં સમર્થ થાય છે ત્યારે આ પર્યાપ્તિની સમાપ્તિ થાય છે.)
૬ મનઃ પતિ–જીવ જે શક્તિ વડે મનઃ પ્રાગ્યપુદ્ગલે ગ્રડણ કરી મનપણે પરિણાવી અવલબીને વિસર્જન કરે, તે શક્તિનું નામ મનઃ પર્યાપ્તિ. (ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પણ પાંચમા અન્નમુહૂર્ત સુધી ગ્રહણ કરેલ (મોગ્ય પુદગલેને મનપણે પરિણાવવામાં સમર્થ) પુદ્ગલથી જીવ જ્યારે વિષયચિંતનમાં સમર્થ થાય ત્યારે આ પર્યાપ્તિની સમાપ્તિ થઈ ગણાય છે.)
દેવાદિકને પર્યાપ્તિએને ક્રમ ' એ પ્રમાણે મનુષ્ય-તિર્યંચને આહાર પર્યાપ્તિ ૧ સમયમાં અને શેષ પાંચ પર્યાપ્તિ અનુક્રમે અન્તર્મુહૂર્ત-અન્તર્મુહૂર્ત કાળ સમાપ્ત
૧ આ પુદ્ગલેને શ્રી તત્વાર્થ ટીકામાં મન:વારા નામથી સ્પષ્ટ ઓળખાવ્યાં છે, કે જે મનવગણાનાં પુદ્ગલથી ભિન્ન છે, જેમ મનઃ કરણ સ્પષ્ટ કહેલ છે. તેમ ભાષાકરણ અને ઉચ્છવાસ કરણ એ શબ્દો સ્પષ્ટ દેખવામાં આવ્યા નથી, પરંતુ કેટલાક પાઠ ઉપરથી ઉશ્વાસકરણ અને ભાષા કરણ પણ હોય એમ સંભવે છે. પછી સત્ય શ્રી બહુશ્ર તગમ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org