________________
જીવતાવ (જીવનાં લક્ષણ)
સંસ્કૃત અનુવાદ (ज्ञान च दर्शनं चैव, चारित्रं च तपस्तथा,
वीर्यमुपयोगश्चतज्जीवस्य लक्षणम् ॥ ५ ॥ ના-જ્ઞાન
તા તથા જ-અને (અથવા છંદપૂર્તિ માટે) { વીરિ-વીર્ય -દર્શન
ઉવો-ઉપગ વેવ-નિશ્ચય
ચ–અને વરિરં–ચારિત્ર
-એ (જ્ઞાનાદિ ૬) અને (છંદપૂર્તિ માટે) લીવરત-જીવનું (જીવન) તતપ
વ-લક્ષણ-ચિહ્ન અન્વય અને પદચ્છેદ. नाण च दसण चेव, चरित्त च तवा तहा, वीरियं य उवओगो, एय जीवस्स लक्खण ॥ ५ ॥
ગાથાર્થ જ્ઞાન અને દર્શન તે ખરાજ, ચારિત્ર અને તપ તથા વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
વિશેષાર્થ : જ્ઞાન તે મતિજ્ઞાન–શ્રતજ્ઞાન અવધિજ્ઞાન-મન ૫ર્યવજ્ઞાન–અને કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવની અપેક્ષાએ કહેવાય છે, કારણ કે સમ્યગ્દષ્ટિનું જ જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય, અને મિથ્યાષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય. અને તે મિથ્યાદષ્ટિ સંબંધી મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન (એટલે અવધિ સંબંધિ અજ્ઞાન-વિપરીત જ્ઞાન) એ ત્રણ અજ્ઞાન છે. એ રીતે પ+૩=૮ પ્રકારનાં જ્ઞાન છે. જ્ઞારે પરિચિતે વાનેતિ જ્ઞાનમ્ એટલે જેના વડે વસ્તુ જણાય પરિદાય તે જ્ઞાન કહેવાય. અહિ વસ્તુમાં સામાન્ય ધમ અને વિશેષ ધર્મ એમ બે પ્રકારના ધર્મ છે. બે પ્રકારના ધર્મમાંથી જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org