________________
૨૨
નવતત્વપ્રકરણ સાથે
વડે વિશેષ ધર્મનું જ્ઞાન થાય, તે જ્ઞાન, સારા કે વિશે કહેવાય. આ અમુક છે, અથવા આ ઘટવા પટ અમુક વર્ણને, અમુક સ્થાનને, અમુક કર્તાને, ઈત્યાદિ વિશેષ ધર્મ અથવા વિશેષ આકારવાળે જે બેધ તે સાથે જ આદિ જ્ઞાનપગ જ છે, અને સામાન્ય ધર્મને જાણવાની શક્તિ તે દર્શન કહેવાશે.) એ ૮ જ્ઞાનમાંનું ગમે તે એક વા અધિક જ્ઞાન હીનાધિક પ્રમાણવાળું દરેક જીવને હોય છે જ. પરન્તુ કઈ જીવ જ્ઞાન રહિત હોય જ નહિં, તેમજ જીવ સિવાય બીજા કેઈ દ્રવ્યમાં જ્ઞાન ગુણ હોય જ નહિ. તેથી જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં જીવ, અને જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં જ્ઞાન અવશ્ય હોવાના કારણથી જ્ઞાન એ જીવનેજ ગુણ છે, માટે જીવનું લક્ષણ જ્ઞાન કહ્યું છે. તથા સંસારી જીવને તે જ્ઞાન, જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી હીનાધિક, અને ક્ષયથી સંપૂર્ણ પ્રગટ થાય છે. - તથાચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, અને કેવળદર્શન એ + ચાર પ્રકારનાં વન છે. એ ચાર પ્રકારનાં દર્શનમાંનું એક વા અધિક દર્શન હીન વા અધિક પ્રમાણમાં દરેક જીવ માત્રને હોય છે, અને એ દર્શનગુણ પણ જ્ઞાનગુણની પેઠે અવશ્ય જીવને જ હોય પરંતુ બીજાને ન હોય, તેથી પરસ્પર અવિનાભાવી સંબંધ હોવાથી દર્શન ગુણ એ જીવનું લક્ષણ છે. વસ્તુને સામાન્ય ધર્મ જાણવાની શક્તિ તે રન અથવા નિરાર ૩ અથવા સામાન્ય વાત કહેવાય છે. કારણ કે આ ઘટ અમુક વર્ણનો, અમુક સ્થાનને ઈત્યાદિ આકારજ્ઞાન નહિ, પરંતુ કેવળ આ ઘટ છે એમ સામાન્ય ઉપગ હોય છે માટે એ દર્શનગુણ નિરાકાર ઉપગરૂપ છે અથવા સામાન્ય ઉપયોગ રૂપ છે. દફતે વન સામાન્યmતિ વનમ્ અર્થાત્ જેના વડે વસ્તુ સામાન્ય રૂપે દેખાય તે વન, અને તે દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી અથવા ક્ષયથી હેય છે. અહિં સ્થાને પહેલાં દર્શને પગ અન્ત
+ આઠ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શનનું વિશેષ સ્વરૂપ કમગ્રંથાદિ અન્ય ગ્રંથેથી જાણવું. તથા આગળ કહેવાતા સામાયિક આદિ ચારિત્રાનું સ્વરૂપ ( પાંચ ચારિત્રવાળી આ પ્રકરણની ) ૩૨-૩૩ મી ગાથાના અર્થમાં કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org