________________
જીવતત્ત્વ (જીવોના ભેદ)
૧૯
મનુષાદિકના ઉપભેગમાં આવે છે, ચૌદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત નથી, પરંતુ અમુક અમુક નિયત ભાગમાં છે, એ જ શસ્ત્રથી ભેદીછેરી શકાય તેવા પણ છે, અને તેઓ પણ બીજા પદાર્થોને ભેદી-છેદી શકે છે, અગ્નિથી બળી શકે છે, અને કાયાથી પણ એ જીની હિંસા થાય છે. તથા એ જ એકબીજાને પરસ્પર હણે છે, તેમજ એક જ જાતના એકેન્દ્રિય પિતે પોતાની જાતથી પણ હણાય છે, માટે એ જીવે સ્વકાયશસ્ત્ર, પરકાયશસ્ત્ર, અને ઉભયકાય શસ્ત્રના, વિષયવાળા પણ છે. - તથા શંખ-કેડા-જો-અળસીયાં-પૂરા-કૃમિ આદિક દ્રન્દ્રિય જીવે છે, તે કેવળ બાર નામકર્મના ઉદયવાળા જ છે, તેથી બાદર હેય છે, પણ સૂક્ષ્મ હોતા નથી. શાસ્ત્રમાં કઈ કઈ સ્થાને હીન્દ્રિયાદિકને પણ સૂક્ષ્મ તરીકે કહ્યા છે. તે કેવળ અપેક્ષા અથવા વિવક્ષા માત્રથી જ કહ્યા છે, પરંતુ વાસ્તવિક રીતે તે બાદરજ છે. એ પ્રમાણે આગળ કહેવાતા ત્રીન્દ્રિયાદિ છે પણ બાદરજ જાણવા. આ જીવને પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઇન્દ્રિય હોય છે.
- તથા ગધઇયાં-ધનેરીયાં-ઈયળ-માંકડ-જૂ-કુંથુઆ-કીડી-મંકડા– ધીમેલ-ઈત્યાદિ રીરિ જીવે છે. આ જીને સ્પર્શન-રસના-અને ધ્રાણેન્દ્રિય એ ૩ ઈનિદ્રા હોય છે. - તથા ભ્રમર–
વિષ્ણુ-બગાઈ-કળીઆ-કંસારી–તીડ-ખડમાંકડી ઇત્યાદિ વિિન્દ્રય જીવે છે. આ જીવને કણેન્દ્રિય સિવાયની ૪ ઇન્દ્રિયે હોય છે
તથા માતા-પિતાના સાગ વિના જળ-માટી આદિક સામગ્રીથી એકાએક ઉત્પન્ન થનાર દેડકા–સર્પમસ્ય-ઇત્યાદિ તિર્યંચ પંચેન્દ્રિ અને મનુષ્યના મળમૂત્રાદિ ૧૪ અશુચિ પદાર્થોમાં ઉત્પન્ન થનારા સમૂર્ણિમ મનુષ્ય એ સર્વે સંમૂ Øિમ પંચેન્દ્રિય કહેવાય અને એ સંમૂર્છાિમ પંચેન્દ્રિયે સર્વે તથા પ્રકારના વિશિષ્ટ મને વિજ્ઞાન (એટલે દીર્ઘ * કાલિકી સંજ્ઞારૂપ મને વિજ્ઞાન) રહિત હોવાથી નરસિ ન્દ્રિય કહેવાય છે.
* દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે ભૂતકાળ સંબંધિ અને ભવિષ્યકાળ સંબંધિ દીર્ધકાળની–પૂર્વાપરની વિચારશકિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org