________________
૧૮
નવતત્ત્વબેંકરણ સાથ
વિશેષા :--
ગાથામાં કહેલા જીવના ૧૪ ભેદોના અનુક્રમ આ પ્રમાણે છે
૧ અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય ૨ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય
૩ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય ૪ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય ૫ અપર્યાપ્ત દ્વીન્દ્રિય
૬ પર્યાપ્ત ક્રીન્દ્રિય
૭ અપર્યાપ્ત ત્રન્દ્રિય
૮ પર્યાપ્ત ત્રીન્દ્રિય
૯ અપર્યાપ્ત ચતુરિન્દ્રિય ૧૦ પર્યાપ્ત ચતુરિન્દ્રિય ૧૧ અપર્યાપ્ત અસ જ્ઞીપ'ચેન્દ્રિય ૧૨ પર્યાપ્ત અસની પચેન્દ્રિય ૧૩ અપર્યાપ્ત સન્ની પચેન્દ્રિય ૧૪ પર્યાપ્ત સન્ની પાંચેન્દ્રિય
सूक्ष्म
જે એકેન્દ્રિય જીવાનાં ઘણાં શરીર એકત્ર થવા છતાં પણ દષ્ટિગોચર થાય નહિ તેમજ સ્પર્શીથી પણ જાણવામાં ન આવે, તે ન્દ્રિય જીવા ચૌદ રાજ્યલેાકમાં સર્વત્ર વ્યાપ્ત થઈ રહેલા છે, લેાકાકાશમાં એવી કઈ પણ જગ્યા નથી કે જ્યાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ ન હાય, એ જીવા શસ્ત્રાદિકથી ભેદાતા-છેદ્યાતા નથી, અગ્નિથી મળી શક્તા નથી, મનુષ્યાર્દિકના કંઈપણ ઉપયેાગમાં આવતા નથી, અદૃશ્ય છે, કોઈ ઇન્દ્રિયથી જાણી શકાતા નથી, અને સૂક્ષ્મ નામકર્માંના ઉદયથી જ એવા પ્રકારના સૂક્ષ્મપણાને પ્રાપ્ત થયા છે. એ સૂક્ષ્મ જીવાની હિંસા મનના સંકલ્પ માત્રથી થઈ શકે, પરન્તુ વચનથી અથવા કાયાથી હિંસા થઈ શકતી નથી. પુનઃ એ જીવા પણ કઈ વસ્તુને ભેદવા-છેદવા સમર્થ નથી, એવા એ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા છે. એ સૂક્ષ્મ પૃથ્વીઅપ્-તે-વાયુ-અને વનસ્પતિ એમ પાંચેય કાયના છે.
તથા જે એકેન્દ્રિય જીવાનાં ઘણાં શરીર એકત્ર થતાં ચક્ષુગેાચર થઈ શકે છે (દ્વેખી શકાય છે), તેવા ખાદર નામકર્મના ઉદયવાળા પૃથ્વી-અપ્–તેઉ-વાયુ-અને વનસ્પતિ એ પાંચ પ્રકારના યાર જૈન્દ્રિયો કહેવાય છે, એ ખાદર એકેન્દ્રિયામાં કેટલાએક (વાયુ સરખા) એક ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. અને કાઈ એ ઇન્દ્રિયથી એમ યાવત્ કેટલાએક ખાદો પાંચે ઇન્દ્રિયાથી જાણી શકાય તેવા છે. એ માદર એકેન્દ્રિયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org