SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ નવતરવપ્રકરણ સાથે ૨૨ ૧પ્રત્યેવૃદ્ધ સિદ્ધ-સંધ્યાના પલટાતા ક્ષણિક રંગ આદિ નિમિત્તથી વૈરાગ્ય પામી મેક્ષે જાય તે. ૨૨ સ્વયંઘુ સિદ્ધ-સંધ્યારંગ આદિ નિમિત્ત વિના તથા ગુરુ આદિકના ઉપદેશ વિના ( જાતિસ્મરણાદિકથી પણ ) પિતાની મેળે વૈરાગ્ય પામી ક્ષે જાય તે. શરૂ યુવતિ સિદ્ધ-વૃદ્ધ ગુરુના વયિત ઉપદેશથી બંધ (વૈરાગ્ય ) પામીને મોક્ષે જાય તે. ૨૪ સિદ્ધ-એક સમયમાં ૧ મેક્ષે જાય તે. સિદ્ધ–એક સમયમાં અનેક ક્ષે જાય છે. અહિં જઘન્યથી ૧ સમયમાં ૧છવ મેક્ષે જાય, અને ઉકૃષ્ટથી ૧ સમયમાં ૧૦૮ જીવ - મેક્ષે જાય છે, તેમાં પણ નીચેના કોષ્ટક પ્રમાણે નિયમ જાણ. જીવ સંખ્યા નિરન્તર ક્ષે જાય ૧ થી ૩૨ ૮ સમય સુધી ત્યાર બાદ અવશ્ય અન્તર ૫ડે. ૩૩ થી ૪૮ ૭ સમય સુધી ૪૯ થી ૬૦ ૬ સમય સુધી ૬૧ થી ૭૨ ૫ સમય સુધી ૭૩ થી ૮૪ ૪ સમય સુધી ૮૫ થી ૯૬ ૩ સમય સુધી ૯૭ થી ૧૦૨ ૨ સમય સુધી ૧૦૩ થી ૧૦૮ ૧ સમય સુધી ,, શર મુનિના શાપથી હણાયેલા પુરુષત્વવાળા, અને ૬ સેવાન્ન દેવના શાપથી હણાયેલા પુરુષત્વવાળા. આ પ્રકારના નપુસકે વેદની મંદતાવાળા હોવાથી ચારિત્ર આરાધી મોક્ષ પામી શકે છે. ૧-૨ અહિં પ્રત્યેકબુદ્ધ અને સ્વયં બુદ્ધમાં બોધિ-ઉપાધિ-સુતજ્ઞાન–વેષ અને લિંગને તફાવત ગ્રંથાંતરથી જાણ. એ કોષ્ટક અંક માત્રથી સમજી રાખવું ઠીક છે, કારણ કે એ અંકને સમયની ગણત્રી સાથે ૩-૪ પ્રકારને અર્થ છે, તે પ્રાથમિક અભ્યાસીઓને સમજવામાં કઠિન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy