SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મેક્ષતત્વ ૧૮૯ એ પ્રમાણે અનેક સિદ્ધિને નિયમ છે. વળી સિદ્ધોનું જઘન્ય અન્તર ૧ સમય અને ઉત્કૃષ્ટ અન્તર ૬ માસનું છે. અર્થાત્ ૬ માસ સુધી પણ કેઈ જીવ મોક્ષમાં ન જાય એમ બને છે, ત્યારબાદ કેઈક જીવ અવશ્ય મેક્ષે જાય. તથા ઉપર કહેલા ૧૫ ભેદમાં મૂળ ભેદ વિચારીએ તો સિદ્ધના ત્રણ રીતે ૨ ભેદ અને ત્રણ રીતે ૩ ભેદ હોય છે. તે આ પ્રમાણે ૧ જિનસિદ્ધ-અજિનસિદ્ધ | ૧ ગૃહીલિંગ–અ લિંગ-સ્વલિંગ ૨ સ્ત્રીલિંગ-પુરુષલિંગ –નપુંસક લિંગ ૨ તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ ૩ સ્વયં બુદ્ધ-પ્રત્યેકબુદ્ધ-બુદ્ધ બંધિત ૩ એકસિદ્ધ-અનેકસિદ્ધ એ પ્રમાણે ૬ મૂળ ભેદની પરસ્પર સંક્રાંતિ (એક બીજામાં અન્તર્ગતપણું) રવબુદ્ધિથી યથાર્થ વિચારવી. જેમકે જે અજિનસિદ્ધ તે શેષ ૧૩ ભેદે સિદ્ધ થાય, અને સ્વલિંગસિદ્ધ તે શેષ ૧૨ ભેદે સિદ્ધ થાય, એ પ્રમાણે બે બે મૂળ ભેદમાંને પ્રત્યેક ભેદ શેષ ૧૩ ભેદે, અને ત્રણ ત્રણ ભેદમાંને પ્રત્યેક ભેદ શેષ ૧૨ ભેટે સિદ્ધ થાય, પરંતુ જિનસિદ્ધ તો સામાન્યથી શેષ ૭ ભેદે મોક્ષ પામે છે. અથવા એક જીવ એક સમયે સિદ્ધના ૧૫ ભેદમાંથી ૬ ભેદ– વાળ હોય છે, કારણ કે તે પૂર્વોક્ત ૬ વિકલ્પમાંથી એકેક વિકલ્પ યુક્ત હોય છે જેમ શ્રી મહાવીરસ્વામી મેક્ષે ગયા તે તે જિન સિદ્ધ-તીર્થસિદ્ધ-એકાકી જવાથી એકસિદ્ધ-સ્વલિંગસિદ્ધ-પુલિંગસિદ્ધ અને સ્વયંબુદ્ધ સિદ્ધ એમ ૬ ભેદયુક્ત સિદ્ધ થયા. ૧૫ દેના દષ્ટા તે जिणसिद्धा अरिहंता, अजिणसिद्धा य पुंडरिअपमुहा। गणहारि तित्थसिद्धा अतित्थसिद्धा य मरुदेवा ॥५६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy