________________
૯ મેક્ષતત્વ
૧૭૯
વીતરાગ ભગવંતના કહેલા ધર્મ જે દુનિયામાં કઈ પણ અન્ય ધર્મ થયે નથી, છે નહિ અને થશે પણ નહિ, સર્વે ધર્મોમાં જે જે કંઈ સાર–તત્ત્વ હશે અથવા કેટલાક સત્ય પદાર્થો હશે તે તે સર્વ વીતરાગના વચન–ધર્મરૂપી સમુદ્રના જળના ઉડીને ગયેલા છાંટા સરખાજ છે. જીવનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, તથા દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ જે વીતરાગ ભગવંતે કહ્યું છે તે કઈ પણ ધર્મમાં નથી એ સ્પષ્ટ છે, તથા અનેકાન્તવાદ અને સંપૂર્ણ અહિંસાદિક ધર્મો જેવા વીતરાગ ભગવંતે કહ્યા છે, તેવા કઈ પણ ધર્મમાં નથી, એવી દઢ ખાત્રી એજ સમ્યક્રય કહેવાય. આ સમ્યકત્વ પોતે પદાર્થ નથી, પરંતુ જીવને ગુણ છે.
પુનઃ મૂળ ગાથામાં સાદું વડું પદ હેવાથી એમ જાણવું કે જિનેવરપ્રરૂપિત સર્વે વચને સત્ય છે એવી પ્રતીતિનું નામ જ સમ્યક્ત્વ છે, પરંતુ પોતાની બુદ્ધિમાં જેટલાં યુક્તિવાળાં તેટલાં સત્ય અને બીજા વચન અસત્ય એવી પ્રતીતિવાળાને સમ્યક્ત્વ ન હોય, એટલું જ નહિ પરંતુ એક જ વચન અથવા પદ અથવા અક્ષર ન માને, અને શેષ સર્વ વચનેને સ્વીકાર કરે તે પણ મિથ્યાષ્ટિ જીવ જાણ. શાસ્ત્રમાં કહ્યું છે કે-પચવિ તો મિચ્છાદિઠ્ઠી લો મળશો જે કારણથી સર્વે વચને સહતે (સત્ય માનત) હોય, અને
એક પદ માત્રને પણ અસદહત (અસત્ય માનત) હેય, તે તે મિથ્યાદડિટ કહ્યો છે.
તથા શ્રી જિનેશ્વર ભગવંતના ધમને શ્રેષ્ઠ માનતે હોય, તે સાથે બીજા ધર્મો પણ સારા છે, બીજા ધર્મોમાં પણ અહિંસાદિક માગ કહેલા છે, ઇત્યાદિ માનતે હોય અને મધ્યસ્થ–તટસ્થપણું દર્શાવતું હોય તો તે પણ મિથ્યાબિટ જાણ, કારણ કે તે વિવેકશૂન્ય છે. છાશ અને દુધ બને ઉજજવલ દેખીને બન્નેને ઉજજવલતા માત્રથી શ્રેષ્ઠ માનનાર વિવેકશૂન્ય જ કહેવાય. મધ્યસ્થતા અને તટસ્થતા તે તે કહેવાય કે “સર્વે દર્શને
(૧) એવી મધ્યસ્થ માન્યતાવાળાને કેટલાક મિત્રસમ્યગદષ્ટિ કહે છે, સમજે છે, પરંતુ તે મિશ્રદષ્ટિ ન હોઈ શકે, કારણ કે શાસ્ત્રમાં એ માન્યતાવાળાને અનમહિ મિહિર કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org