________________
૧૮૦
નવતત્વપ્રકરણ સાથ :
કદી સત્ય ન હોય, તે કઈ પણ એક દર્શન જ સત્ય હશે” એમ માનતે હેય, કયું દર્શન સત્ય તે ભલે સ્પષ્ટ ન જાણુ હોય, પરંતુ એવી માન્યતા હોય તે મધ્યસ્થ કહેવાય, એવા મધ્યસ્થને શાસ્ત્રમાં ઉત્તમ ગુણવંત ભદ્રપરિણામી કહ્યો છે એવી મધ્યસ્થતાવાળે પુનઃ “સંપૂર્ણ અહિંસાદિક માર્ગ એજ ધર્મ છે, સાંસારિક મેહની ચેષ્ટારહિત સર્વજ્ઞ એજ દેવ હોઈ શકે, અને તે દેવના વચનમાર્ગે ચાલનાર સાંસારિક ઉપાધિઓથી મુક્ત થયેલ અને તે દેવના વચનને અનુસરી ઉપદેશ આપનાર સાધુ તેજ ગુરુ હોઈ શકે ” ઈત્યાદિ મોક્ષમાર્ગને અનુકૂળ સંસ્કારવાળો હોય તે (તે મધ્યસ્થ પણ) સમ્યગદષ્ટિ હોઈ શકે છે. આ ગાથાને અથ સંપૂર્ણ નવતત્વ પ્રકરણના સારરૂપ છે, જેથી સંક્ષેપમાં એટલે ભાવ તે અવશ્ય સમજ જોઈએ.
સમ્યકત્વ મળવાથી થતા લાભ. अंतोमुहुत्तमित्तपि, फासियं हुज्ज जेहि सम्मत्तं । तेसिं अवड्ढपुग्गल-परियट्टो चेव संसारो ॥५३॥
સંસ્કૃત અનુવાદ. अन्तमुहूतमात्रमपि, स्पृष्ट भवेद् यैः सम्यक्त्वम् । तेषामपाद्ध पुद्गलपरावर्त्तश्चैव संसार: ।। ५३ ॥
શબ્દાર્થ :સન્તોમુત્ત-અન્તર્મુહૂર્ત
સન્મત્ત –સમ્યકત્વ મિત્ત-માત્ર
સિં–તે જેને -પણ
લવઢઅપર્ધ (છેલ્લે અર્ધ) #નિયં-સ્પેશ્ય*
પુત્રો -પુદ્ગલ પરાવર્તા દુ-હાય
વ-નિશ્ચય રેડુિં-જે જીએ
સંસાર-સંસાર (બાકી રહે છે) અન્વય અને પદોદ जेहि अंतोमुहुत्तमित्त अपि सम्मत्त फासिय हुज्ज । तेसि संसारो चेव अवड्ढपुग्गल परियट्टो । ५६ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org