________________
૮ મધતત્ત્વ
૧૩૫
કરે, એમ બન્ને સ્વરૂપે પ્રાપ્ત તથા નિરાતત્ત્વ
પ્રકારની તપશ્ચર્યા કરે, તા થાય છે, તેમજ પૂ`બદ્ધ કર્મો પ્રાપ્ત થતાં સંવરતત્ત્વ તે
તપશ્ચર્યાના આદર નિરાત્ત્વ ઉપાદેય ભસ્મીભૂત થાય છે. અવશ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે-એ બન્ને તત્ત્વના પરસ્પર સખ ધ છે. અને સવર તથા નિજ્જ રા પ્રાપ્ત થતાં, ખીજાં સર્વ તત્ત્વા તપેાતાના હૈયાપાદેયાદિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જેથી અન્તે મેાક્ષતત્ત્વ પ્રાપ્ત થાય છે અને એજ આ નિજ રાતત્ત્વ જાણવાના મુખ્ય ઉદ્દેશ છે.
।। કૃતિ ૭ નિ રાતવ ।।
૮ અન્યતત્ત્વ.
ચાર પ્રકારના અન્યના અથ.
पयई सहावो वृत्तो, ठिई कालावहारणं । अणुभागो रसो ओ, परसो दलसंचओ ॥ ३७ ॥
વિના કેવળ અભ્યન્તર તપથી થતી નથી. અભ્યન્તર તપ કરવામાં શૂરા એવા છદ્મસ્થ અરિહંત ભગવંતે પણ ચારિત્ર લીધા બાદ છદ્મસ્થ અવસ્થા પન્ત ઘેર તપશ્ચર્યાએ આદરે છે ત્યારેજ નિરાધર્મ પ્રગટ થતાં સર્વજ્ઞપણું પ્રાપ્ત ચાય છે. માટે બાહ્ય તપશ્ચર્યાં આત્માને ખરી કસોટી ધર્મ છે એટલું જ નહિ પણ ભાહય તપશ્ચર્યા એજ અભ્ય તર તપશ્ચર્યાનું લિંગ (સ્પષ્ટ નિશાની) છે. આત્મા જે આત્મધમસન્મુખ થયા હોય તે બાહ્ય તપશ્ચર્યા અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી ખાદ્યતપ અને અભ્યંતર તપ બન્ને પરસ્પરાપાદક છે, એટલે ખાદ્યતપથી પરિણામે અભ્યંતર તપ પ્રગટ થાય છે અને અભ્યન્તર તપથી ખાદ્યુતપ તા અવશ્ય પ્રગટ થાય જ, માટે ઉપવાસ આદિ ખાદ્યુતપ પણ માંગલિક છે, સર્વ સિદ્ધિદાયક છે, તે પરંપરાએ મુક્તિદાયક છે, એમ જાણી, હૈ જિજ્ઞાસુએ ! તમા પરમ પવિત્ર એવા ખાદ્યુતપના પણ અતિહાથી આદર કરે, અને બાહ્યતપને અવણુવાદ ન મેલે. અભ્યન્તર તપ કરતાં ખાદ્યુતપ ઉતરતું છતાં, સંવરની ક્રિયાઓ કરતાં બાહ્ય તપ ધણું જ ચડીયાતું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org