________________
૧૧૮
નવતત્ત્વપ્રકરણ સાથે :
જાણવું. આ છેદોપસ્થાપનીયચારિત્ર ભરતાદિ ૧૦ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરના શાસનમાં હોય છે. પરંતુ મધ્યના ૨૨ તીર્થંકરના શાસનમાં અને મહાવિદેહમાં સર્વથા એ છેદો પસ્થાપનીય ચારિત્ર હેતું નથી..
૩ પરિહારવિશુદ્ધિ ચારિત્ર પરિહાર એટલે ત્યાગ. અર્થાત્ ગચ્છના ત્યાગવાળે જે તપ વિશેષ અને તેનાથી થતી ચારિત્રની વિશુદ્ધિ =વિશેષ શુદ્ધિ, તે દ્વારા વિશુદ્ધિ ચારિત્ર કહેવાય, તે આ પ્રમાણે
સ્થવિરકલ્પી મુનિઓના ગચ્છમાંથી ગુરુની આજ્ઞા પામી ૯ સાધુ ગચ્છ બહાર નીકળી, કેવલિ ભગવાન પાસે જઈને, અથવા શ્રી ગણધરાદિ પાસે, અથવા પૂવે પરિવાર કલ્પ અંગીકાર કર્યો હોય તેવા સાધુ પાસે જઈ પરિહાર ક૯૫ અંગીકાર કરે. તેમાં ચાર સાધુ પર થાય એટલે ૬ માસ તપ કરે. બીજા ચાર સાધુ તે ચાર તપસ્વીની વૈયાવચ્ચ કરનારા થાય, અને એક સાધુ વાચનાચાર્ય ગુરુ થાય, તે પરિહારક ચાર મુનિને ૬ માસે તપ જ્યારે પૂર્ણ થાય ત્યારે વૈયાવચ્ચ કરનારા ચાર મુનિ ૬ માસ સુધી તપ કરે, પૂર્ણ થયેલી. તપસ્યાવાળા ચાર મુનિ વૈયાવચ્ચ કરનારા થાય. એ પ્રમાણે બીજે ૬ માસને તપ પૂર્ણ થયે પુનઃ વાચનાચાર્ય પોતે ૬ માસને તપ કરે. અને જઘન્યથી ૧ તથા ઉત્કૃષ્ટથી ૭ સાધુ વૈયાવચ્ચ કરનાર થાય, અને ૧ વાચનાચાર્ય થાય. એ પ્રમાણે ૧૮ માસે પરિહાર ક૯પને તપ પૂર્ણ થાય છે.
પરિવાર કલ્પી મુનિઓની સંજ્ઞા છે આ કલ્પમાં તપશ્ચર્યા કરનાર મુનિએ તપશ્ચર્યા કરતા સુધી ૬ માસ પર્યન્ત વરિ અથવા નિર્વિ રામાનવ કહેવાય, અને તપશ્ચર્યા કરી રહ્યા બાદ નિર્વાચવા કહેવાય, તથા વૈયાવચ્ચ કરનાર મુનિઓ અનુપરિહાર કહેવાય, અને ગુરુ તરીકે સ્થાપેલ મુનિ વારની વાર્ય કહેવાય. જેથી એક મુનિને ઉત્કૃષ્ટ એ ચારેય સંજ્ઞા પણ જુદા જુદા કાળ) હાય છે.
છે પરિહાર કપના તપવિધિ વગેરે છે રીડમાન્ડમાં જધન્ય થ ભક્ત (૧ ઉપવાસ), મધ્યમ વર્ષોભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org