________________
૬ સંવતત્ત્વ (પાંચ ચારિત્ર)
૧૧૯
૪ સૂક્ષ્મ અપરાય ચારિત્ર સૂક્ષ્મ એટલે ઋકિદિરૂપ (ચૂર્ણ રૂપ) થયેલ જે અતિ જઘન્ય સંપાય એટલે લેભ કષાય, તેના ક્ષયરૂપ જે ચારિત્ર તે સૂમસંપાય
ત્ર કહેવાય. ક્રોધ, માન અને માયા એ ત્રણ કષાય ક્ષય થયા બાદ અર્થાત્ ૨૮ મોહનીયમાંથી સં. લેભ વિના ર૭ મેહનીય ક્ષય થયા બાદ અને સંજવલન લોભમાં પણ બાદર સંજવલન લેભને ઉદય
(ર ઉપવાસ). અને ઉત્કૃષ્ટ અષ્ટમભક્ત (૩ ઉપવાસ), શિશિરમાં જઘન્ય ઘષ્ઠભક્ત, મધ્યમ અષ્ટમભક્ત, અને ઉત્કૃષ્ટ દશમભકત (૪ ઉપવાસ), તથા યક્ષજામાં જઘન્ય અષ્ટમભક્ત, મધ્યમ દશમભકત અને ઉત્કૃષ્ટ દ્વાદશભકત (૫ ઉપવાસ) એ પ્રમાણે ચાર પરિહારી સાધુઓની તપશ્ચર્યા જાણવી, અને અનુપરિહારી તથા વાચનાચાર્ય તે તપપ્રવેશ સિવાયના કાળમાં સવા આચાન્સ (આયંબિલ) કરે છે, અને તપ:પ્રવેશ વખતે પૂર્વોક્ત તપશ્ચર્યા કરે છે.
આ પરિહાર ક૯૫ ૧૮ માસે સમાપ્ત થયા બાદ તે મુનિએ પુનઃ એજ પરિહાર ક૫ આદરે, અથવા જિન ક૯પી થાય (એટલે જિનેન્દ્ર ભગવંતને અનુસરતી ઉત્સર્ગ માર્ગની ઉત્કૃષ્ટ કિયાવાળો કપ તે જિનક૯૫ અંગીકાર કરે) અથવા
વિર ક૯૫માં (અપવાદ માર્ગની સામાચારી વાળા ગ૭માં) પ્રવેશ કરે. આ કેપ અંગીકાર કરનાર પ્રથમ સંઘયણી, પૂર્વધર લબ્ધિવાળા, એવા નપુંસકવેદી અથવા પુરુષવેદી (પણ સ્ત્રી વેદી નહિં એવા) મુનિ હોય છે. આ મુનિએ આંખમાં પડેલું તણ પણ બહાર કાઢે નહિ, અપવાદ માર્ગ આદરે નહિં, ત્રીજા પ્રહરે ભિક્ષાટન કરે, ભિક્ષા સિવાયના કાળમાં કાવ્યોત્સર્ગમાં રહે, કેઈને દીક્ષા આપે નહિ પરતુ ઉપદેશ આપે, નવા સિદ્ધાન્ત ન ભણે પણ પ્રથમના ભણેલાનું સ્મરણ કરે, ઈત્યાદિ વિશેષ સામાચારી ગ્રન્થાન્તરથી જાણવી. આ ચારિત્રની વિશુદ્ધિ પ્રથમનાં બે ચારિત્રની વિશુદ્ધિથી અધિક જાણવી, અને પૂર્વોક્ત બે ચારિત્રના અધ્યવસાયથી ઉપર આ ચારિત્રના અધ્યવસાયો ( આત્માના વિશુદ્ધ પરિણામો) અસંખ્ય લેકના પ્રદેશ પ્રમાણ ભિન્ન તથા અનુક્રમે અધિક અધિક વિશુદ્ધ જાણવા
કિદિ કરિનાને વિધિ ગ્રન્થાન્તરથી જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org