________________
૬. સંવતત્ત્વ (પાંચ ચારિત્ર )
૧૧૭
શ્રાવકનું' શિક્ષાવ્રત નામનુ' સામાયિક વ્રત, પૌષધ, પ્રતિક્રમણ વગેરે કુત્બર થિ સામાચિયાત્રિ. અને મધ્યના ૨૨ તી કરના શાસનમાં તથા મહાવિદેહમાં સદા પ્રથમ લઘુ દૌક્ષા અને પુનઃ વડી દીક્ષા એમ નથી. પ્રથમથી જ નિરતિચાર ચારિત્રનુ પાલન (=વડી દીક્ષા) હાય છે, માટે તે યાવસ્તથિ સામાચિહ્ન ચારિત્ર (એટલે ચાવજીવ સુધીનુ સામાયિક ચારિત્ર) કહેવાય છે. એ બે ચારિત્રમાં ઇત્યકિ સામાયિક ચારિત્ર સાતિચાર અને ઉત્કૃષ્ટ ૬ માસનુ છે, અને યાવત્કથિક તે નિરતિચાર (અલ્પ અતિચાર) તથા યાવજ્જીવ સુધીનુ ગણાય છે. આ સામાયિક ચારિત્રને લાભ થયા વિના શેષ ૪ ચારિત્રાને લાભ થાય નહિ, માટે સથી પ્રથમ સામાયિક ચારિત્ર કહ્યું છે અથવા આગળ કહેવાતાં ચારેય ચારિત્રે ખરી રીતે સામાયિક ચારિત્રના જ વિશેષસે રૂપ છે. તેપણ અહિં પ્રાથમિક વિશુદ્ધિનેજ સામાયિક ચારિત્ર નામ આપેલુ છે.
૨ છેદાપસ્થાપનીય ચારિત્ર
પૂર્વ ચારિત્રપર્યાયને (ચારિત્ર કાળના) છે← કરી, પુનઃ મહાવ્રતાનું ઉપસ્થાપન=આરોપણ કરવુ, તે છેતોષસ્થાપન ચરિત્ર. તે એ પ્રકારે છે. ૧ મુનિએ મૂળગુણુના (મહાવ્રતના) ઘાત કર્યો હોય ત પૂર્વે પાળેલા દીક્ષા પર્યાયનેા છેદ કરીને, પુનઃ ચારિત્ર ઉચ્ચરાવવું, તે છંદપ્રાયશ્ચિત્તવાળું સતિષાર છેતોષસ્થાપનિ. અને લઘુ દીક્ષાવાળા સુનિને છ×જીવનિકાય અધ્યયન ભણ્યા બાદ ઉત્કૃષ્ટથી ૬ માસ વડી દીક્ષા આપવી તે, અથવા એક તી કરના મુનિને બીજા તીકરના શાસનમાં પ્રવેશ કરવા હાય ત્યારે પણ તે મુનિને પુનઃ ચારિત્ર ઉચ્ચરાવવુ પડે છે, જેમ શ્રી પાર્શ્વનાથપ્રભુના મુનિએ ચાર મહાવ્રતવાળુ શાસન ત્યજી શ્રી મહાવીરનું પાંચ મહાવ્રતવાળુ' શાસન અંગીકાર કરે, તે તીર્થાંસ ક્રાન્તિ રૂપ. એમ એ રીતે નિતિાર છે?ોવસ્થાપનીય ચારિત્ર
માદ
: ચારિત્રપર્યાયના છેદનું પ્રયાજન એ છે કે-પૂર્વે પાળેલે દીક્ષા પર્યાય (દીક્ષાકાળ) દોષના દડ રૂપે ગણત્રીમાંથી રદ-બાતલ કરવા, એથી નાના—મેટાના વ્યવહારમાં વિષમતા પણ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org