________________
૯૩
કાપાત એ ત્રણ લેશ્યા તા ભવપ્રત્યયી સદાય હાય અને તેજો લેસ્યાવત દેવતા મરીને એકેન્દ્રિયમાં ઉપજે ત્યારે ઉપજતાં થોડી વેળા લગે તેજોલેસ્યા હાય. પહેલી ત્રણ લેફ્સા – ૧ ૧ નારકી, ૨-૪ વિકલેંદ્રિય, ૫ તેઉકાય અને ૬ વાયુકાય; એ છ મા`ણાને વિષે હાય. ૫ ૩૬ !!
-
અહખાયસુહુમકેવલ,—દુગિસુક્કાછાવિ સેસટાણેસુ; નરનિચદેવતિરિઆ, થાવા દુ અસંખણુ તગુણા, ૩૭
નિય-નારકી
દેવ-દેવ તિરિઆ—તિયા
થાવા થાડા
દુબે
અહુમાયથાખ્યાત હુમ–સૂક્ષ્મસ પરાયચારિત્રે કેવલદુગિકેવળજ્ઞાન અને દર્શોને સુકા-શુકલલેશ્યા છાવિછએ લેશ્યા
સેસઠાણેસુબાકીનાં [૪૧ માગણા] સ્થાનકે
નર-મનુષ્ય
અસંખ–અસ ખ્યાતગુણા અણુ તગુણા-અન તગુણા
અ—યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મસ'પરાય ચારિત્ર અને કેવળગ્નિકને વિષે શુલલેશ્યા હોય,બાકીની માણા(૪૧) ને વિષે છએ લેશ્યા હોય, મનુષ્ય થાડા હોય, નારકી અને દેવતા અસંખ્યાતગુણ હોય અને તિ'ચ તેથી અનંતગુણા હોય, ૫ ૩૭ ૫
વિવેચન ૧ યથાખ્યાત ચારિત્ર, ૨ સૂક્ષ્મસ પરાય ચારિત્ર, ૩ કેવળજ્ઞાન અને ૪ કેવળદન; એ માગણાને વિષે એક શુક્લ લેસ્યા હોય અને શેષ ૪૧ મા ણાને વિષે છએ લેસ્યા હોય. એ લેફ્સા દ્વાર કહ્યુ, હવે ૬૨ મા ણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org |