SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ કહ્યા તેમાં કાયયેાગ સવ જીવને કહ્યો, વચનયોગ એઇંદ્રિયાક્રિક સર્વને કહ્યો અને મનોયાગ સંજ્ઞી પચે દ્રિયનેકહ્યો; પણ અહી આ મતાંતરે અનેરા આચાય કહે છે જે, એક ચેાગ હાય તેને બીજો ચેાગ ન કહીએ. સની પાંચે દ્રિયને મનાયેાગ છે, તેને વચનયોગ, કાયયેાગ ન હેાય. વિકલેંદ્રિય અને અસંજ્ઞી પંચે દ્રિયને વચનયાગ અને એકેદ્રિયને કાયયેાગ એકજ કહીએ. ત્યારે તેમને મતે મનાયેાગીને જીવના ભેદે ૧ સની પર્યાપ્તે, ર્ અપર્યાપ્તા, એ બે હાય, ગુણઠાણાં ૧૩ હેાય; ૧ ઔદ્યારિકમિશ્ર, ૨ કાણુ એ એ વિના યાગ તેર હાય. કારણ કે એ એ તેા ઉપજતાં તથા કેવળી સમુદ્ધાતે હૈય અને ત્યાં મનેયાગ ન હેાય તે માટે, અને ઉપયાગ બાર હાય. વચનયાગીને જીવના ભેદ્ય આઠ તે એઈ દ્રિયના ૨, તેઈ દ્રિયના ૨, ચોરિદ્રિયના ૨, અને અસન્ની પચ્ દ્રિયના ૨, એવાં આઠ ભેદ હાય; ગુણઠાણાં ૨ હાય; ચેઝ ચાર તે ૧ ઔદારિક, ૨ ઔદારિકમિશ્ર, ૩ કાણુ અને ૪અસત્યાષ્ટ્રષાવચન એવં ૪ હેાય; ઉપયોગ ૪ તે બે અજ્ઞાન અને બે દશ ન એવં ચાર હેાય; કાયયોગીને જીવના ભેદ ચાર-એકે ટ્રિય સૂક્ષ્મ, ખાદર, તે પર્યાપ્તા અને અપર્યાપ્તા એવ ચાર હાય; ગુણઠાણાં ર તે પહેલુ અને બીજુ હાય; યોગ પાંચ તે ઔદારિકદ્વિક, વૈક્રિયદ્રિક અને કામણ કાયયેગ એવ' પાંચ હેાય, ઉપયોગ ત્રણ તે એ અજ્ઞાન અને અચમ્રુદન એવ ત્રણ હાય; એ પ્રકારે જીવના ભેદ, ગુણઠાણાં, ચાગ અને ઉપયાગ અનેરા આચાય કહે છે. ત્રણયાગને વિષે એ મતાંતર માંહે તે પ્રત્યક્ષ દોષ દેખાય છે; કેમકે મનાયેગીને જીવના ભેદ બે કહ્યા, તે અપર્યાપ્તાને મન કેમ હેાય ? મન:પર્યાપ્તિ ખાંધે ત્યારે મને * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy