SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ અજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એવં ૫ ઉપયોગ તે ૧-૩ ત્રણ અજ્ઞાન, ૪ અભવ્ય ૫ મિથ્યાત્વ અને સાસ્વાદન એ છ માર્ગણાને વિષે જાણવા અહીં પણ સાસ્વાદનીને અજ્ઞાન છે કહ્યાં અને સિદ્ધાંતે બે જ્ઞાન કહ્યા તે સંદેહ અને વિર્ભાગજ્ઞાનને અહીં અવધિદર્શન ન કહ્યું તે પણ સંદેહ છે. ૩ર કેવલદુગેનિઅદુગ,નવતિઅનાણુવિણખઈઅ અહખાએ; દસણનાણતિગ દેસિ, મીસિ અનાણુમીસંત ૩૩ કેવલદુગે-કેવલર્દિકે દંસણનાણુતિગ–ત્રણ દર્શન નિઅદુગ–નિજદ્ધિક તથા ત્રણ જ્ઞાન નવ-નવ ઉપયોગ દેસિ–દેશવિરતિ માર્ગણાએ તિઅનાણુવિણત્રણઅજ્ઞાનવિના | મીસિ–મિશ્ર માર્ગણાએ ખઈઅ-ક્ષાયિક સમકિતે અન્નાણુમીસં–અજ્ઞાને કર મિશ્ર અહખાએ–યથાખ્યાત ચારિત્રે ! -તે [૭] અર્થ—કેવળદ્ધિકે પોતાનું હિક [કેવળ જ્ઞાન-દર્શન હેય. સાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રે ત્રણ અજ્ઞાન વિના નવ ઉપગ હેય. દેશવિરતિએ ત્રણ દર્શન અને ત્રણ શાન હેય, મિશ્ર માણને વિષે તે [છ ઉપયોગ અજ્ઞાને મિશ્રિત હેય ૩૩યા વિવેચન-કેવળજ્ઞાની અને કેવળદર્શની એ બેને વિષે નિજદિક તે ૧ કેવળજ્ઞાન અને કેવળદર્શન એજ બે ઉપયોગ હાય, શેષ ૧૦ ઉપગ ન હોય. કેવળજ્ઞાન ઉત્પન્ન થયે બીજા છાઘસ્થિક જ્ઞાન રહે નહીં. “નશ્મિ અ છામિથિએ ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy