SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જિઅ-જીવના. લખણ લક્ષણરૂપ ઉવઓગા–ઉપયોગો વિષ્ણુ–વિના, ભણનાણ-મન:પર્યવજ્ઞાન કેવલ–કેવળજ્ઞાન તથા કેવળદર્શન ! નવ-નવ ઉપયોગ સુરતિરિનિસ્યદેવતા, તિર્યંચ, નારકી અને અજએ સુ-અવિરતિ ચારિત્ર માર્ગ સાએ અર્થ-ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન અને ચાર દર્શન એ બાર જીવના લક્ષણરૂપ ઉપયોગે છે; મન:પર્યવાન અને કેવળદ્ધિક વિના નવ ઉપયોગ-દેવતા, તિર્યંચ, નારકી અને અવિરતિ ચારિત્રને વિષે હેય ૩૦ વિવેચન –ત્રણ અજ્ઞાન તે ૧ મતિજ્ઞાન, ૨ અજ્ઞાન અને ૩ વિર્ભાગજ્ઞાન; પાંચ જ્ઞાન તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રતજ્ઞાન ૩ અવધિજ્ઞાન, ૪ મન ૫ર્યવજ્ઞાન અને ૫ કેવળજ્ઞાન, ચાર દર્શન તે ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને ૪ કેવળદર્શન; એવં ૩ અજ્ઞાન, ૫ જ્ઞાન અને ૪ દર્શન એ બાર ઉપગ તે જીવનું મુખ્ય લક્ષણ છે. યદુર્ત – છો ઉવએગલખણે. ઈતિવચનાત ત્યાં પ જ્ઞાન, ૩ અજ્ઞાન, એ આઠ તે સાકાર ઉપયોગ અને ૪ દર્શન તે નિરાકાર ઉપચોગ કહીએ. તિહાં ૧ મન પર્યાવજ્ઞાન, ર કેવળજ્ઞાન, ૩ કેવળ દર્શન, એ ત્રણ વિના શેષ ૯ ઉપયોગ–૧ દેવતા, ૨ નારકી ૩ અસંયત ચારિત્ર અને ૪ તિર્યંચ એ ચારને વિષે હેય. | ૩૦ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy